દરેક વ્યક્તિનું શરીર વાત પિત્ત અને કફ એમ ત્રણ પ્રકારની તસવીર ધરાવે છે જો આ ત્રણેય તાશી માંથી એકેયમાં અસંતુલન ઉદભવે તો સમસ્યા ઊભી થાય છે આજે આપણે આ ત્રણ તાંસીર પૈકીની એક વાત એટલે કે વાયુ વિશે વાત કરવા જઈ રહ્યા છે
વાયુ એટલે ગેસ ગેસ પ્રત્યેક વ્યક્તિના શરીરમાં બને છે એક દિવસમાં એક વ્યક્તિ સામાન્ય રીતે ઓછામાં ઓછા 14 થી 23 વાર ગેસ પાસ કરે છે જેમની પાચનશક્તિ નબળી હોય અથવા જેમને કબજિયાતની તકલીફ રહેતી હોય તેવી વ્યક્તિઓ માં મોટાભાગે ગેસની સમસ્યા જોવા મળે છે
પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં ગેસ બનવો તે સાવ સામાન્ય સમસ્યા છે નાની ઉંમરથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધી દરેક ઉંમરની વ્યક્તિઓને ક્યારેક ક્યારેક આ સમસ્યાનો સામનો કરવો પડે છે પેટમાં ગેસ બનવાના ઘણા કારણ હોઈ શકે છે કબજિયાતને કારણે ગેસ બને છે જો ખોરાક લાંબો સમય સુધી મોટા આંતરડામાં રહે તો તેને કારણે ગેસ બને છે ટૂંકમાં આંતરડાની પાચન ક્રિયા મંદ પડી ગઈ હોય તો તેની અસરના ભાગરૂપે ગેસ બને છે ઝડપથી ખાવાનું ખાવાની અને પાણી પીવાની આદતને કારણે વધુ માત્રામાં હવા શરીરમાં જાય છે જે ગેસ થવા માટે જવાબદાર છે શારીરિક નિષ્ક્રિયતાને કારણે પણ ગેસ થાય છે આવશ્યકતા કરતા વધુ પ્રમાણમાં કેલેરી લેવી તીખો અને તળેલો ખોરાક લેવો જોઈએ
પેટમાં ગેસની સમસ્યા થાય તો સામાન્ય રીતે આ લક્ષણો જોવા મળે છે ભૂખ ન લાગવી મો માંથી વાસ આવવી પેટ સૂઝેલું રહેવું ઉલટી આપજો અને કબજિયાત પેટ ફૂલ પેટમાં ગેસ
ગેસ બનવા માટે જવાબદાર ખોરાક
કેળા સફરજન જામફળ વગેરે ફળો
અનાજ સોફ્ટ ડ્રિંક અને ફળોના રસ દૂધ અને દૂધની બનાવટો બ્રેડ સલાડ વગેરે
ગેસ થી બચવાના ઉપાયો
વધુ પડતો તીખો તળેલો ખોરાક ન ખાઓ તાળને કારણે પણ ગેસ થતો હોય છે ત્યાંથી દૂર રહેવાનો પ્રયત્ન કરો કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું ખાવાનું બરાબર ચાવીને ખાઓ
જમ્યા પછી તરત જ ઊંઘવાની કે આડા પડવાની આદત હોય તો દૂર કરો જમવાનું પચાવવા અને પેટ ન ફૂલે તે માટે થોડું ચાલવાનું રાખવું શક્ય હોય ત્યાં સુધી નિયમિત સમયે જમવાનું રાખો મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરો ફાઈબર વાળો ખોરાક લો તો તેની સાથે વધુ પ્રમાણમાં પ્રવાહી લો
એસીડીટી એટલે શું? acidity solution in gujarati
આયુર્વેદ માં હાઈપર એસિડિટીની આલમપિત કહેવાય છે અને સામાન્ય ભાષામાં તેને પિત તરીકે પણ ઓળખવામાં આવે છે વધુ મસાલેદાર ગરમ અને મસાલેદાર ખોરાક ખાવાથી વ્યક્તિ થાય છે આયુર્વેદ મા દોસોના અસંતુલન થી રોગ ઉત્પન્ન થાય છે કોઈપણ દોસ્તના વધવા કે ઘટવાને કારણે દોષો અસંતુલિત સ્થિતિમાં આવે છે અને રોગ પેદા કરે છે પિત્ત દોસ્ત મુખ્યત્વે એસિડ પીતના એસીડીટી વધારે છે જેના કારણે વ્યક્તિને છાતીમાં બળતરા અને ખાટા ઓડકાર આવે છે આયુર્વેદિક ચિકિત્સા પણ યોગ્ય આહાર અને જીવનશૈલી સુચના આપે છે તેથી તે પિતા ઘટાડવાના આહારની સાથે પિત્ત ઘટાડવાના આહાર નું સેવન કરવાની સૂચનાઓ પણ આપે છે
આપણે જ્યારે જમીએ છીએ તો તે ક્રિયા કરતી વેળાએ આપણા શરીરમાં હવા જાય છે તે ઓડકાર સ્વરૂપે બહાર નીકળે છે જો તમને વારંવાર ઓડકાર આવતા હોય તો તેનો અર્થ એ છે કે તમારા પેટમાં વધુ પ્રમાણમાં ગેસ રહેલો છે વધુ પડતા ઓડકાર ને કારણે પાચનતંત્રના ઉપરના ભાગમાં પેપ્ટિક અલ્સ જેવી બીમારી થઈ શકે છે
એસીડીટી ના લક્ષણો
- હાર્ટબર્ન જે જમ્યા પછી થોડા કલાકો સુધી ચાલુ રહે છે
- ખાટા ઓડકાર આવવાથી ક્યારેક ઓડકાર સાથે ગળા સુધી આવે છે
- મોઢામાં વધુ પડતો ઓડકાર અને કડવો સ્વાદ
- પેટની ખેંચાણ
- ઉબકા અને ઉલટી
- ગળામાં ઘર ઘરાટી
- શ્વાસ લેતી વખતે દુર્ગંધ
- માથાનો દુખાવો અને પેટમાં દુખાવો
- બેચેની અને હેડકી
એસીડીટી કેવી રીતે અટકાવવી?
સામાન્ય રીતે અસંતુલિત આહાર અને જીવનશૈલી ના કારણે એસીડીટી ની સમસ્યા થાય છે આ માટે તમારી જીવન શૈલી અને આહારમાં થોડા ફેરફાર કરીને એસીડીટી ની સમસ્યાનો અમુક અંશે નિયંત્રણમાં લાવી શકાય છે જેમાં ખાટા તીખા તળેલા આથા વાળા ખોરાક ન લેવા જોઈએ
એસીડીટી ની સમસ્યા વાળા લોકો કેવા ખોરાક લેવા જોઈએ?
એસીડીટી માટે વરીયાળી ના બીજ ફાયદાકારક છે જમ્યા પછી વરીયાળી ચાલવાથી એસિડિટીથી રાહત મળે છે જીરું અને અજમાં નું મિશ્રણ એસીડીટી માં સરકાર છે એક ચમચી જીરું અને અજમા ના બીજને પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ થવા દો અને ખાંડ મિક્સ કર્યા પછી પીવો ઠંડુ દૂધ અને ઘી એસીડીટી દૂર કરવામાં મદદ કરે છે એસીડીટી થવા પર દૂધમાં એક સાકર મિક્સ કરીને પીવાથી આરામ મળે છે
કબજિયાત અને ગેસ એસીડીટી ને કેવી રીતે દૂર કરવી?
અજમો અને સંચળ
પેટમાં સંચળ અને અજમો અસરકારક દેશી નુસખો છે તેના માટે અજમાને પીસીને તેમાં સંચળ મિક્સ કરીને રાખવું જ્યારે પણ ગેસ કબજિયાત અને એસિડિટીની સમસ્યા થાય તો તેમાંથી એક ચમચી પાવડર પાકી જાઓ તમને ગેસ એસીડીટી તરત જ રાહત મળશે અજમામાં એવા તત્વો છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે
વરીયાળી
શું થાય તો વરિયાળીનું સેવન પણ ફાયદાકારક છે વરીયાળી ખાવાથી ગેસ કબજિયાત અને એસિડિટી ઓછી કરી શકાય છે વરિયાળીની ઠંડી હોય છે જે પેટની ગરમીને શાંત કરે છે તેનાથી બળતરા ઓછી થાય છે અને કબજિયાતમાં રાહત થાય છે વરીયાળી ફાઇબરથી ભરપૂર છે અને તેને ખાવાથી પેટ સાફ થઈ જાય છે તથા એસીડીટી ઓછી થાય છે જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાવાની આદત પાડો
પપૈયું
કબજિયાતનો અસરકારક અને સરળ ઉપાય છે તમને જ્યારે પણ લાગે કે પેટ ફૂલી રહ્યું છે કે પછી કબજિયાત થઈ રહી છે તો પપૈયું ખાઈ લો ખાલી પેટ પપૈયું ખાવાથી ગેસ અને એસિડિટીથી પણ છુટકારો મળે છે તેનાથી જૂની કબજિયાતને પણ ઠીક કરી શકાય છે રોજ ડાયટમાં પપૈયું સામેલ કરવાથી પાચન સાથે સંબંધિત બીમારીઓ દૂર થાય છે
સલાડ
પકવાન ખાધા પછી પેટ ખરાબ થઈ ગયો હોય તો ખાવામાં વધારેમાં વધારે સલાટ સામેલ કરો. ફાઇબરથી ભરપૂર વસ્તુ ખાવાથી પેટમાં જમા બધી ગંદકી સરળતાથી નીકળી જશે તેનાથી પેટની ક્લીનીંગ કરવામાં મદદ કરશે કબજિયાતની સમસ્યાત પણ દૂર થશે ગેસ એસીડીટી નું મોટું કારણ પેટ સાફ ન થવું છે તેવામાં કેટલાક દિવસ સુધી ફાઈબર રીચ ડાયેટ લો