Zelensky Trump: યુક્રેનના રાષ્ટ્રપતિ અને ટ્રમ્પ હાલ ખૂબ જ દુનિયાભરમાં ચર્ચામાં છે કારણ કે બંને વચ્ચે વ્હાઇટ હાઉસમાં મીટીંગ હતી અને પ્રેસ કોમ્પ્રેસ દરમિયાન બંને વચ્ચે વિવાદ થયો હતો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેન ના રાષ્ટ્રપતિ વચ્ચે વિવાદ થયો હતો પહેલી સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી અમેરિકા યુક્રેનને મળનારી તમામ આર્થિક અને સૈન્ય મદદ પર રોક લગાવવાનો નિર્ણય લઈ લીધો છે આ નિર્ણયથી યુક્રેનને મોટું નુકસાન થાય તેવી પણ ચર્ચાઓ મીડિયામાં થઈ રહી છે જેલેન્સ્કી પર શાંતિ વાર્તા પર રસ લેવા અને ત્રીજા વિશ્વની પ્રોતને આપવાનો આરોપણ લગાવ્યો હતો
અમેરિકાએ યુક્રેન પર લીધો મોટો નિર્ણય
અમેરિકા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન ને ઘણી બધી મદદ તાત્કાલિક આપવામાં આવી હતી પરંતુ હવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે જેથી અમેરિકાના નિર્ણયથી યુક્રેનને મોટું નુકસાન થઈ શકે છે સ્પષ્ટ શબ્દોમાં બેઠકમાં અમેરિકાના સમર્થન વગર યુક્રેન પાસે કોઈ મજબૂત વિકલ્પ નથી હોવાનું તેવું જણાવ્યું હતું સાથે જ અમેરિકા સિવાય યુક્રેન પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય તેવું પણ મીડિયામાં ચર્ચા રહ્યું છે બંનેના પ્રેસ કોમ્પ્રેસ દરમિયાન થયેલા વિવાદ આખી દુનિયામાં ચર્ચામાં છે તમામ મીડિયા અને સ્થાનીય સમાચાર પત્રોમાં ચર્ચા થઈ રહી છે એટલું જ નહીં બંને મીટીંગ દરમિયાન પ્રેસ કોમ્પ્રેસ રદ કરાઈ હતી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રક સાથે મીટીંગ થયા બાદ યુક્રેન રાષ્ટ્રપતિ જેલન્સ્કીએ ટ્વીટ કરીને અમેરિકાનો આભાર માન્યો હતો પરંતુ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ હવે જુકશે નહીં અને તેના નિર્ણયો ઉપર તેઓ અકબંધ રહેશે સાથે જ ભવિષ્યમાં હુમલા થી બચવાની ગેરંટી પણ તેમણે લીધી છે પરંતુ હાલમાં બંનેને જે પ્રેસ કોમ્પ્રેસ દરમિયાન જે ચર્ચાઓ થઈ ત્યારબાદ બંને હાલ ખૂબ જ વિવાદમાં છે આવનારા સમયમાં અમેરિકા યુક્રેનને લઈને મોટા નિર્ણયો લઈ શકે તેવી શક્યતાઓ મીડિયા અહેવાલમાં સેવાઈ રહી છે