Shivpuri IAF Jet Crash: મધ્યપ્રદેશમાં સેનાના ફાઈટર પ્લેનમાં લાગી આગ,પ્લેન ક્રેશ થતા પાયલોટ ગંભીર રીતે ઘાયલ

Shivpuri IAF Jet Crash: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાય છે જેમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું છે અને ભેસણ આગ લાગી હતી. એન્જિનમાં આગ લાગતાની સાથે પાયલટ એ પેરાશુટની મદદથી પોતાનો જીવ બચાવ્યો હતો અને તેમને નાની મોટી ઇજાઓ પણ થઈ છે રાહત અને બચાવ કાર્ય માટે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે પાયલેટને હોસ્પિટલ માટે લઈ જવામાં આવ્યો છે જોકે આ પાછળનું હજુ સુધી કોઈ પણ સટિક કારણ  સામે નથી આવ્યું

આ સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો શિવપુરી ના સુનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેહતા ગામનો આ બનાવ છે જ્યાં ઉડાન ભર્યા પછી ફાઈટર જેટ પ્લેન ક્રેશ થયું છે આ એક મિરાજ ફાઈટર ચેટ છે કહેવામાં આવી રહ્યું છે કે ફાઇટર જેટે ગ્વાલિયરથી ઉડાન ભરી હતી. આ ઘટનામાં કોઈ પણ મોટી જાનહાની બની નથી પરંતુ પાયલેટ ગંભીર રીતે ઘાયલ થતા તેમને નજીકની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વિમાન ક્રેશ થયા બાદ સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને લોકોએ તાત્કાલિક ઘાયલ પાયલટને હોસ્પિટલ માટે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

વધુમાં જણાવી દઈએ તો ગ્રામજનોએ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો જેમાં અકસ્માત પાયલોટ અધિકારીઓ સાથે વાતચીત કરતો હતો અને ઘટનાની જાણ કરતો હતો તે દરમિયાન સરક્ષણ મંત્રાલયના એક અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના શિવપુરી નજીક એક ક્વીન સીટર મિરાજ 2000 ફાઈટર જેટ તાલીમ ઉડાન દરમિયાન ક્રેસ થયું છે જેમાં આગ લાગી હતી પરંતુ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી ઘાયલ પાયલોટને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment