Budget 2025:વર્ષ 2025નું બજેટ ખાસ રહેવાનું છે જેમાં લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અને હેલ્થ પોલિસીને વધારે મહત્વમાં લેવામાં આવશે તેવું પણ મીડિયા અહેવાલના માધ્યમથી જાણવા મળી રહ્યું છે જાહેર unit બજેટ 2025 માં મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાય તેવી શક્યતાઓ છે સરકાર દ્વારા હેલ્થને વધારે પ્રાધાન્ય આપશે વધુમાં જણાવી દેતો સરકારે 2017 સુધી ઇનવર્સ ઇન્સ્યોરન્સ કવરેજ નો ટાર્ગેટ નક્કી કર્યો છે સરકારનો પ્રયાસ દરેક વ્યક્તિને હેલ્થ પોલિસીઓને લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરવાનો છે ત્યારે આ અંગે મહત્વનો નિર્ણય વર્ષ 2025 ના નવા બજેટ દરમિયાન લેવામાં આવશે
વર્ષ 2025 ના બજેટમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવશે તેવું મીડિયા અહેવાલાના માધ્યમથી જાણવા મળી રહ્યો છે પરંતુ વધારે જોર શા માટે મૂકવામાં આવી રહ્યો છે તે અંગે ચાલો વિગતવાર જાણીએ
સેક્શન 80સીનીને લઈ લેવાશે મહત્વનો નિર્ણય
મીડિયા અહેવાલના માધ્યમથી 2025 ના યુનિટ બજેટમાં નાણામંત્રી મોટા રિફોર્મ્સની જાહેરાત કરી શકે છે સાથે જ અન્ય ઘણા બધા નિર્ણયો પણ લઈ શકે છે વધુમાં જણાવી દે તો પ્રમુખ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે યુનિયન બજેટ ફાઈનાન્સિયલ એ સિક્યુરોડાને ઇન્સ્યોર ઇન્ડિયા બનાવવાની દ્રષ્ટિએ અને ખૂબ જ મહત્વમુખી જોઈ રહ્યું છે જેથી આ અંગે મહત્વનું નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે સેક્શન 80સીની લિમિટ 1.5 લાખ સુધી છે આ લિમિટ આશરે દસ વર્ષથી વધી નથી તેને પણ બદલવામાં આવે તેવી પણ શક્યતાઓ છે
સેક્શન 80સીના નિર્ણયથી થશે મોટો ફાયદો
વધુમાં જણાવી દઈએ તો ટેક્સ એક્સપર્ટનું મીડિયા માધ્યમથી કેવું છે કે ટેક્સ પ્લેયર ના ટેક્સનો ભાર હળવો કરવા માટે આ સેક્શન ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ વિકલ્પ પણ આ સેક્શન હેઠળ ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં નિયમિત રૂપથી રોકાણ કરીને અને લાંબા ગાળાનો રોકાણ કરીને સામાન્ય લોકોને પણ મોટો ફાયદો થતો હોય છે પીએફ હોય કે પીપીએફ જેવી યોજનાઓ હેઠળ રોકાણ કરીને ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવી શકે છે