Canada Tourist Visa: ભારત અને કેનેડાની સરકાર વચ્ચે ઘણા સમયથી અન્બન ચાલી રહી છે ત્યારે હાલમાં જ ચોકાવના રસમાં ચાર સામે આવ્યા છે હાલમાં જ મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે કે કેનેડા સરકારે ટૂરિસ્ટ વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે એટલે કે હવે ભારતીય કેનેડામાં ટુરિસ્ટ વિઝા પર જઈ શકશે નહીં આખરે કેનેડાની સરકારે આ નિર્ણય શા માટે લીધો તે અંગે મીડિયામાં ચર્ચાઓ પણ ચાલી રહી છે આ ફેરફાર પાછળનું સૌથી મોટું કારણ રાજકીય સંકટ માનવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો માટે આવાસ નો અભાવ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે ચલો તમને વધુ વિગતો જણાવીએ
કેનેડા ટુરિસ્ટ વિઝા પર પ્રતિબંધ ?
કેનેડા સરકારે અગાઉ ભારતીય નાગરિકો માટે અને ખાસ કરીને ટુરિસ્ટ વિઝાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે હાલમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે કેનેડા સરકારે મલ્ટીપલ એન્ટ્રી વિઝા પર પોતાની પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે જેમાં 10 વર્ષના પર્યટક વિઝા આપવાનું બંધ કરી દીધું છે જેના કારણે સૌથી મોટો ફટકો ગુજરાતીઓ અને ભારતીયોને પડવાનો છે કેમ કારણકે મોટાભાગે ગુજરાતી વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ માટે જતા હોય છે સરકારના નિર્ણયથી કેનેડા જનરલ લોકો માટે મુશ્કેલીનો સામનો વધી શકે છે આખરે કે લડાઈ આ નિર્ણય લીધો અને તેનું શું કારણ છે તે અંગે પણ મીડિયામાં સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે
વધુમાં જણાવી દઈએ તો આ અંગે હજુ સુધી ભારતીય સરકાર દ્વારા કેનેડા ટુરિસ્ટ વિજાપને લઈને મહત્વની અપડેટ મીડિયા માધ્યમથી આપી નથી પરંતુ આ ન્યુઝ હાલમાં દેશના મોટા મીડિયા પ્લેટફોર્મમાં પ્રસારિત થયા છે જેમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ઓછી કિંમત અને ઘટતું મજૂરી રેટિંગ પર લોકોના ગુસ્સાઓને ઘટાડવા માટે કેનેડા સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યો છે













