Sarah McBride : અમેરિકામાં ચૂંટણી બાદ ઘણા બધા મોટા ફેરફાર જોવા મળ્યા હતા અને રાજકીય માહોલ ખૂબ જ રસપ્રદ બન્યો હતો પરંતુ હવે મહિલા ટ્રાન્સજેન્ડર સાંસદને લઈને વિવાદ સર્જાયો છે નવો પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર ઉમેદવારની પણ જીત થઈ હતી ત્યારબાદ વિભાગ વધુ બકરીઓ તો સાથે જ આપ સૌ જાણતા જશો કે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી 2024માં ડોલન ટ્રમ્પે ભારે મત સાથે જીત હાસિલ કરી હતી
મીડિયા રિપોર્ટનું માન્ય તો પુરુષરૂપે જન્મેલા શાળાએ સર્જરી કરાવી મહિલામાં ટ્રાન્સફોર્મર કરાવ્યું હતું એટલું જ નહીં તેવો સુંદર સાંસદ પણ માનવામાં આવે છે જેવો હાલ ખૂબ જ વિવાદમાં છે સાંસદ બનતા કેપિટલ હિલ ની સંસદમાં વિવાદ સર્જાયો હતો જેમાં એક પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો હતો. વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ રિપબ્લિક પાર્ટીની મહિલા સાંસદ નેસી મેસીએ સારા દ્વારા લેડીઝ વોશરૂમ નો ઉપયોગ કરવા પર આપત્તિ દર્શાવવી હતી.હાલ આ મહિલા ટ્રાન્સજેન્ડર આખા વિશ્વના મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે વધુમાં જણાવી દઈએ તો તેમણે રિપબ્લિક પાર્ટીની સાંસદમાં લેડીઝ વોશરૂમ ઉપયોગ કર્યા હોવાથી વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે
સારા મેકબ્રાઈડે દ્વારા સામે આવ્યું મોટું નિવેદન
વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ સારાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે રાઈટ વિના નેતાઓનું આ ષડયંત્ર છે જેની મદદથી ભડકાવ મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે એટલું જ નહીં તેમણે સરકાર પર આરોપ મૂક્યો હતો કે લોકો પાસે એવી સમસ્યાનું સમાધાન જ નથી તેનો લોકો સામનો કરી રહ્યા છે સારાના આ નિવેદન બાદ પણ વધુ મામલો ઉચકાયો આવ્યો હતો