Waqf Law: 16 એપ્રિલે સુપ્રીમ કોર્ટ વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનવણી કરશે, જાણો સંપૂર્ણ માહિતી

Waqf Law: વક્ફ બિલને લઈને ફરી એકવાર મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો ભારતના ચીફ જસ્ટિસ સંજીવ ખનાની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેંચ 16 એપ્રિલે આ અંગે મહત્વની સુનાવણી કરશે આ સાથે જ 16 એપ્રિલ દરમિયાન અધિનિયમ 2025 ની બંધારણીય માન્યતાઓને પડકારથી અરજીઓ પર સુનવણી કરવામાં આવશે હાલમાં જ મહત્વની વિગતો સામે આવી છે જે મુજબ આપ સૌને જણાવી દે તો સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર આપવામાં આ માહિતી આવી છે જે અનુસંધાને જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ વિશ્વનાથ અરજીઓની સુનવણી કરતી બેંચમાં સામેલ થશે અને મહત્વનો નિર્ણય આપે તેવી પણ શક્યતાઓ મીડિયામાં ચર્ચામાં છે

વધુમાં જણાવી દઈએ તો કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ‘કેવિયેટ’ દાખલ કરીને આ મામલે કોઈ પણ પ્રકારના આદેશ આપવા પહેલા સુનાવણીની વિનંતી કરી હતી. આ બિલને લઈને વિપક્ષમાં પણ વિરોધ જોવા મળ્યો હતો અને આ સાથે જ સુનવડી વિના કોઈ પણ આદેશ ન થાય તેની સુનિશ્ચિત કરવા માટે પણ કેન્દ્રિય સરકારે ‘કેવિયેટ’ દાખલ કરી હતી. વધુમાં સુપ્રીમ કોર્ટમાં આ દાખલ થતા સાંભળવા વિના કોઈ પણ આદેશ પસાર ન કરવો જોઈએ તે પણ કેન્દ્ર સરકારનું માનવું છે

સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરનારાઓમાં વિવિધ રાજ્ય પક્ષો સામેલ છે સાથે જ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને ઘણા બધા નેતાઓ પણ સામેલ છે અત્યાર સુધીમાં આ મામલે કોર્ટમાં લગભગ 10 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યો છે જેને 16 એપ્રિલ સુનવણી કરવામાં આવશે

Join WhatsApp

Join Now

Leave a Comment