એલોન મસ્કે ફરી દુનિયાને ચોંકાવી દીધી, પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વેચી દીધું, કેટલા માં વેચ્યું જાણો

Elon Musk announces sale
Elon Musk announces sale of X to xAI for $33 billion એલોન મસ્કે ફરી દુનિયાને ચોંકાવી દીધી, પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વેચી દીધું, કેટલા માં વેચ્યું જાણો ટેક જાયન્ટ એલોન મસ્ક ફરી એકવાર હેડલાઇન્સમાં ચમક્યા છે, તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને તેમની પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI સાથે $33 બિલિયનમાં જોડવાનો ઐતિહાસિક સોદો કર્યો છે.

ટ્વિટર $44 બિલિયનમાં ખરીદવામાં આવ્યું હતું

એલોન મસ્કે ટ્વિટર દ્વારા ખરીદવામાં આવ્યું હતું જે હવે એક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે 44 બિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું , ડીલ ઓક્ટોબર 2022 માં થઈ હતી ત્યાર પછી પ્લેટફોર્મ ને નવી રીતે અને સારી રીતે વિકસાવવામાં આવી અને ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યું હતું

છત્તીસગઢમાં સુરક્ષા દળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર

કોને વેચવામાં આવ્યું X

તમને જણાવી દઈએ કે એલોન મસ્કે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વેચવા માટે પોતાની કંપની xAI સાથે હાથ મિલાવ્યા હતા. 29 માર્ચ, 2025 ના રોજ જાહેરાત મુજબ, xAI એ $33 બિલિયનના મૂલ્યના ઓલ-સ્ટોક વ્યવહારમાં X ને હસ્તગત કર્યું છે.
https://twitter.com/elonmusk/status/1905731750275510312

Join WhatsApp

Join Now

Leave a Comment