આગામી 24 કલાકમાં આ 6 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. મિત્રો હાલમાં શિયાળો ચાલુ છે તો પણ વરસાદ આવવાનો છે એવા જ રીતે હવામાન વિભાગ દ્વારા 4 રાજ્યમાં ભારે ફેંગલ વાવાઝોડું આપવામાં આવી છે જેમ કે તમિલનાડુ આંધવા નિકોબાર આંધ્ર પ્રદેશ અને શ્રીલંકામાં ભારે નુકસાનની આશંકા છે Fengal cyclone tracker live
જાણો વાવાઝોડાની આગાહી Fengal cyclone tracker live
હવામાન વિભાગ દ્વારા એક ભારે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જેનું નામ છે રે ગણ વાવાઝોડું અને આ વાવાઝોડું 28 નવેમ્બર સુધીમાં આવે તેવી સંભાવના છે બંગાળની ખાડી માહિતી ઉત્પન્ન થઈ રહી છે અને વાવાઝોડાની સાથે ભારે વરસાદની પણ કંઈ કરવામાં આવી છે Fengal cyclone tracker map
આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
તમિલનાડુ ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. હવામાન વિભાગે અહીંના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા છે. તમિલનાડુના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંધ્રપ્રદેશમાં પણ વાવાઝોડાને કારણે ભારે વરસાદની આશંકા છે.
ઉત્તર ભારતમાં હળવો વરસાદ અને કરા પડવાની શક્યતા
ઉત્તર ભારતમાં હવામાન વિભાગ દ્વારા જમ્મુ કશ્મીર લદાખમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે હિમવર્ષા ના કારણે પહાડી વિસ્તારોમાં તાપમાન ઘટવા લાગશે જેના કારણે બીજા રાજ્ય જેમકે પંજાબ હરિયાણા દિલ્હી જેવા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધશે અને હવામાન વિભાગના નિષ્ણાતોનું કહ્યું એવું છે કે આગામી ચાર દિવસમાં લગભગ ચાર ડિગ્રી સુધી પારો બગડી શકે છે