અભિનેતા ગોવિંદાને ઘૂંટણમાં ગોળી વાગી , રિવોલ્વર સાફ કરતી વખતે થયો ગંભીર , ICUમાં દાખલ

Govinda shot in the leg after gun misfires

અભિનેતા ગોવિંદાને ઘૂંટણમાં ગોળી વાગી , રિવોલ્વર સાફ કરતી વખતે થયો ગંભીર , ICUમાં દાખલ Breaking news-ફિલ્મ એક્ટર ગોવિંદાને લાગી ગોળી* પોતાની રિવોલ્વર સાફ કરતા અચાનક ફાયરિંગ થયું અને ગોવિંદા થયા ઘાયલ ભૂલથી ગોળી વાગતા ગોવિંદા થયા ઇજાગ્રસ્ત મુંબઈની હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ગોવિંદા ગંભીર અકસ્માતનો શિકાર બન્યા છે. અહેવાલો અનુસાર, ગોવિંદાને તેની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે અકસ્માતે તેના ઘૂંટણમાં ગોળી વાગી હતી. આ અકસ્માત બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં જ ગોવિંદાને ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોકટરોની ટીમ સતત તેની સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરી સારવાર આપી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના આજે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. તેના ચાહકો અને ઇન્ડસ્ટ્રીના લોકોએ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment