કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા લઘુત્તમ વેતનમાં વધારો જાણો હવે કેટલો મળશે પગાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કામદારોના વેતન દરને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે લઘુત્તમ વેતન દર વધારીને 1,035 રૂપિયા પ્રતિ દિવસ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય સરકારે વેરિયેબલ ડીયરનેસ એલાઉન્સ (VDA)માં પણ વધારો કર્યો છે. વધેલા વેતન દર 1 ઓક્ટોબરથી લાગુ થશે.એપ્રિલ 2024માં કામદારોના લઘુત્તમ વેતન દરમાં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારનું કહેવું છે કે મોંઘવારી સામે લડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. increases wage rates for workers
વેતન દરમા વધારો કોને થયો
કેન્દ્ર સરકાર દ્વારા લઘુતમ વેતન દરમા વધારો કરવાથી બાંધકામ માટે મજૂરો લોડીંગ અને લોડીંગ માટે મજૂરો ચોકીદાર સ્લીપિંગ અને હાઉસ કીપિંગ ખાણ ખનીજ માં કામ કરતા મજૂરો કૃષિ ક્ષેત્રે કામ કરતા ખેડૂતો સફાઈદારો વોચમેન જેવા લોકોને વેતનમાં વધારો કરવામાં આવ્યો છે
આ પણ વાંચો :
કોના માટે વેતન કેટલું હશે?
અકુશળ કામદારોના વેતનમાં દૈનિક વેતનમાં 7 86 અને માસિક વેતનમાં 20,358 વેતન થયું છે જ્યારે અર્થ કુશળ કામદારોની વાત કરીએ તો દૈનિક વેતન માટે 868 રૂપિયા અને માસિક વેતન બાવી 25,568 રૂપિયા કરવામાં આવ્યું છે અને કુશળ કામદારો જેમ કે કારકુન ચોકીદાર જેવા કામદારો માટે દૈનિક વેતન ૯૫૪ રૂપિયા અને માસિક વેતન ₹24,804 કરવામાં આવ્યું છે ઉચ્ચળના કારીગરો કામદારો છે તેમના દૈનિક વેતનમાં 1,035 રૂપિયા અને માસિક વેતન માટે ₹26,900 દસ રૂપિયા કરવામાં આવ્યો છે