કોલકાતા મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા

Kolkata R G Kar Case : કોલકાતા મેડિકલ કોલેજ અને ટ્રેનની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મની ઘટના ઘણા સમયથી ચર્ચામાં છે તેમનો આરોપી સંજય રોયને પોલીસે  અરેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ કેસમાં તેમણે 19 જાન્યુઆરીના રોજ કોર્ટ દ્વારા દોષી ઠેરવ્યો હતો હવે કોર્ટનો ફાઇનલ ચુકાદો આવી ગયો છે જેમાં આરોપીને આજીવન કેદની સજા ફટ કરવામાં આવી છે આ સાથે જ પીડીતાના માતા પિતાએ પણ તેમને આકરી સજા કરવાની માંગ કરી હતી. આખરે કોટે તેમનો નિર્ણય સંભળાવી દીધો છે અને તેમને મૃત્યુ ના થાય ત્યાં સુધી જેલમાં સમય વિતાવો પડશે એટલે કે આજીવન કારાવાસની સજા ફટ કરવામાં આવી છે 

પરિવારજનોની કડક આકરી સજાની માંગ 

ઘણા સમયથી પીડિતાના પરિવાર આરોપીને આખરી સજા થાય તેમની માંગ કરી રહ્યું હતું આખરે સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં અગાઉ કહ્યું હતું કે ફાંસીના બદલે વૈકલ્પિક સજા આપવા વિચાર કરી રહી છે જ્યારે હવે તેમણે ફાઇનલ નિર્ણય લઈ લીધો છે આરોપીને આજીવન કરાવવાની સજા ફટકારવાથી પીડિતપરિવારને ન્યાય મળ્યો છે 

બીજી તરફ મીડિયા અહેવાલોમાં મળતી વિગતો અનુસાર આરોપીને અરેસ્ટ ઓફ ધ રેડ કેસ ગણાવી આરોપીને ફાંસીની સજા ની માંગ કરી હતી પરંતુ આરોપીના વકીલ એ ભારે વિરોધ કર્યો હતો ત્યારબાદ તેમની તમામ દલીલો અને અન્ય પુરાવો ને ધ્યાનમાં રાખીને તેમને ફાંસીના બદલે હવે આજીવન કાળાવાસની સજા ફટકારવામાં આવી છે વધુમાં જણાવી દઈએ તો સીબીઆઇ કોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પુરાવા પણ રજૂ કર્યા હતા. આરોપી સંજય રોયને દોષી ઠરાવ્યા બાદ કોર્ટના નિર્ણયની રાહ જોવાતી હતી આખરે આજે એટલે કે સોમવારે 20 તારીખ 2025 ના રોજ કોર્ટનો નિર્ણય આવી ગયો છે અને કોલકત્તા ડોક્ટર બળાત્કાર કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે 

Join WhatsApp

Join Now

Recent Update

Leave a Comment