ઉત્તર પ્રદેશમાં મોટી રેલવે દુર્ઘટના બની છે રેલવે સ્ટેશન પર ચાલી રહેલા સૌંદર્યકરણ કામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ હતી જેમાં અનેક મજૂરો કાટમાળમાં દટાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે બચાવ કામગીરી પણ ચાલી રહી છે આ દુર્ઘટનામાં કેટલા મજૂરો દટાયા છે તે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ મીડિયા અહેવાલો મુજબ બાર મજૂરોને કાઢવામાં આવ્યા છે, કામગીરી પણ ચાલી રહી છે
વધુમાં જણાવી દઈએ તો આ ઘટનાની જાણ છતાં પોલીસ અને રાહત ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ટીમ દ્વારા કાર્ટ પણ માંથી અત્યાર સુધીમાં બાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અન્ય માણસો દટાય હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે વધુમાં જણાવી દઈએ તો સ્થાનિક પ્રશાસનનો એ પણ કેવું છે કે આ દુર્ઘટનામાં અન્ય મજૂરો પણ કાટમાળમાં ફસાયો હોઈ શકે છે જેમની શોધખોળ ચાલી રહી છે રેલવે સ્ટેશન પર ચાલી રહેલા સૌંદર્ય કરણ કામ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે
ઉત્તર પ્રદેશના કન્નૌજ જ રેલવે સ્ટેશન પર આ ઘટના બની છે સુંદરીકરણ કામ દરમિયાન દુર્ઘટના સર્જાય છે જ્યારે લેન્ડર પડવાનું ભારે અવાજ આવ્યો હતો. બ્લેન્ડર ભરવાથી આ ઘટના બની હોવાનું જાણવા મળી રહેવું છે ઘટના સ્થળ પર પોલીસ કાફલો અને રાહત કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા પ્રાથમિક જાણકારી અનુસાર દટાયેલા લોકોને જલ્દી બહાર કાઢવામાં આવવાની કોશિશ કરવામાં આવી રહી છે જાનાનીના અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારના સમાચાર સામે નથી આવ્યા