BREAKING : ભારતીય સેનાને વધુ એક સફળતા મળી છે ભારતીય સેનાએ ગેરકાયદેસર ઘૂસણખોરો કરતા પાકિસ્તાનને ઠાર કર્યા છે. મહત્વની અપડેટ સામે આવી રહી છે કે પાકિસ્તાન સરહદે પોષણ ખોરીનો પ્રયાસ કરી રહેલા સાત પાકિસ્તાનીઓને ઠાર કરવામાં આવ્યા છે મીડિયા રિપોર્ટનું માનીએ તો પાંચ ફેબ્રુઆરી રાત્રે LOC પર ભારતીય ચોકી પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ઘાત લગાવી કરાયેલા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને મળતી વિગતો અનુસાર સાત જેટલા પાકિસ્તાની ઘૂસણખોરોને મારી નાખવામાં આવ્યા છે
ઘૂસણખોરોમાં ત્રણ પાકિસ્તાની આર્મી જવાનું હોવાનું પણ દાવો કરવામાં આવી રહ્યો છે આ ઘટના ક્યાં ઘટે છે તે અંગે વિગતો વિશે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં મૂછ જિલ્લામાં આવેલી કૃચના ઘાટીના સેક્ટરમાં આ ઘટના બની હતી સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર loc પર પાકિસ્તાની જોતા જ ભારતીય જવાનોએ ઠાર કરી દીધા હતા ‘આતંકવાદી સંગઠન અલ-બદ્ર’ના હોવાનું પણ મીડિયાએ હવાલોમાં સામે આવ્યું છે પરંતુ આ સિવાયની વધુ વિગતો હજુ સુધી સામે નથી આવી મીડિયા રિપોર્ટમાં સાત જેટલા પાકિસ્તાનનીઓને ઇન્ડિયન આર્મી એ ઠાર કરી દીધા છે
પાકિસ્તાની ઘૂસણખોરો અવારનવાર કાશ્મીરમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હોય છે પરંતુ તેમની દરેક કોશિશ નિષ્ફળ જતી હોય છે કારણ કે ભારતીય જવાન સીના ચોળા કરીને આંતકવાદીઓનો સામનો કરવા માટે હંમેશા તૈયાર હોય છે આ વખતે સાત જેટલા પાકિસ્તાનીઓને ઠાર કરી દીધા છે