Myanmar Earthquake:ભારતના પડોશી દેશ મ્યાનમારમાં ભયંકર ભૂકંપના આંચકાઓ આવ્યા છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે મળતી વિગતો અનુસાર હું કંપની તીવ્રતા 7.7 છે જ્યારે બીજાની 7.2 નોંધાઈ હતી ઉપરા ઉપરી બે ભૂકંપના જોરદાર આંચકા આવતા ઇમારતો ધરાશય થઈ હતી એવા પણ અહેવાલો મળી રહ્યા છે સાથે જ અનેક લોકો ઘાયલ થયા છે અને અમુક લોકોના મોત થયા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે આ ભૂકંપ એટલો ભયંકર હતો કે ભારતમાં ઉત્તર પ્રદેશ બિહાર તેમજ પૂર્વ રાજ્યોમાં પણ તેમના આંચકા અનુભવાય હોવાના અહેવાલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે થાઈલેન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હોવાનું પણ સામે આવ્યું છે
મ્યાનમારમાં ભયંકર તીવ્રતા વાળો ભૂકંપનો આંચકો આવ્યો છે મળતી વિગતો અનુસાર ભારત બેંક ઓફ સુધી જોવા મળ્યો હતો સાથે જ મીડિયા રિપોર્ટનું માનીએ તો અનેક લોકો ઘાયલ થયા છે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી બાંગ્લાદેશમાં પણ 7.3 તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો બાંગ્લાદેશમાં ભૂકંપના ભારે આંચકાના કારણે શહેર હજમચી ગયું હતું અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે
વધુમાં જણાવી દઈએ તો ભારતીય દૂતાવાસનો હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર મસ્જિદમાં 20 લોકોના મોત થયાના પણ અહેવાલ સામે પડી રહ્યા છે. નર્સરી સહિત અનેક ઇમારતો ધરાશય થઈ છે