Unique Wedding: કહેવાય છે કે આ કલયુગમાં બધું જ શક્ય છે જે લોકો વિચારતા નથી તેઓ નજારો લોકો આજે આ દુનિયામાં નિહાળી રહ્યા છે હાલમાં જ એક લગ્નનો અદભુત કિસ્સો સામે આવ્યો છે જેમાં બિહારના એક નેતાએ પોતાની જ 18 વર્ષની નાની છોકરી સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા અને સાત ફેરા લીધા હતા જેથી હવે તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકો પણ તેમની ટીકા કરી રહ્યા છે કારણ કે આ અત્યંત ખૂબ જ શરમજનક બાબત છે જે સમાજ માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે
મળતી માહિતી અનુસાર અને વિડિયો રિપોર્ટ મુજબ સોમવારની રાત્રે બેગુસરાઈના ગઢપુરામાં આવેલા બાબા હરી ગીરી ધામ મંદિર પરિસરમાં હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. પહેલા બાબા હરિ ગીરી ધામ વિકાસ સમિતિ ગઢપુરા મંદિર પર લગ્ન પહેલા વિવાની પાવતી પણ વાયરલ થઈ હતી પરંતુ આ લગ્નની ઘટનાએ બધાને દંગ કરી દીધા છે
પૂર્વ ધારાસભ્યના લગ્નનો વિડીયો વાયરલ થતા બાવાલ
સોશિયલ મીડિયા પર પૂર્વ ધારાસભ્ય રામબાલકસિંહ વિભૂતિ પુર વિધાનસભામાં બે વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમણે જ પોતાની દીકરી સાથે લગ્ન કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે જોકે આ લગ્નને લઈને અત્યાર સુધી પૂર્વ ધારાસભ્ય રામબાલક સિંહનો કોઈપણ પ્રકારનો જવાબ સામે નથી આવ્યો પરંતુ લોકો તેમની ટીકા કરી રહ્યા છે અને મજાક પણ ઉડાવી રહ્યા છે હાલમાં તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
બિહાર: સમસ્તીપુર જિલ્લાની વિભૂતિપુર વિધાનસભાના પૂર્વ JDU ધારાસભ્ય રામ બાલક સિંહે સોમવારે મોડી રાત્રે મંદિરમાં પોતાની કરતાં અડધી ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા. pic.twitter.com/hPQOGD0Orw
— Gujarat Square News (@gujaratsquare) November 19, 2024
વધુમાં જણાવી દઈએ તો નાની ઉંમરની એટલે કે 18 વર્ષની નાની છોકરી સાથે ધારાસભ્ય રામપાલક સિંહ લગ્ન કર્યા છે આખરે જેડીયુ નેતાએ આવો નિર્ણય કેમ લીધો તે અંગે ચર્ચા એ ચોર પકડ્યું છે પરંતુ લોકો તેમની ટીકા પણ કરી રહ્યા છે અને મજાક પણ ઉડાવી રહ્યા છે આ ભારતની પહેલી ઘટનાનેથી અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે