Muskan News : મેરઠમાં બનેલી સૌરભ હત્યાકાંડ ઘણા સમયથી ચર્ચામાં છે સોશિયલ મીડિયામાં મુસ્કાન અને તેના પ્રેમીના અનેક વિડિયોઝ વાયરલ થઈ રહ્યા છે અને લોકો પણ ગુસ્સા કરી રહ્યા છે કારણકે જે રીતે તેમને પોતાના પતિ અને પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી તે ખૂબ જ કરુણ હતી વીડિયોમાં પ્રેમી સાથે હોળી રમી હોય તેવો વિડિયો પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે હાલમાં જ ફરી એકવાર મહત્વની અપડેટ સામે આવી છે એવું માનવામાં આવી રહ્યું છે કે ગુનેગારો હાલ તે પોતે જેલમાં છે અને હાલમાં રિમાન્ડની પણ માંગ કરવામાં આવી છે સૌરભના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભયંકર ખુલાસાઓ પણ થયા હોવાના અહેવાલો છે
બીજી તરફ હત્યાકાંડને અંજામ આપવા બાદ સાહિલ અને મુસ્કાન સીમલા ગયા હતા મનાલી અને દરેક જગ્યાએ ફરવા ગયા હતા મેરઠથી 44 હજાર રૂપિયામાં ટેક્સી બુક કરી હતી. સાહિલને પૂછપરછ કરવામાં આવતા ઘણી બધી બાબતો વિશે તેમને ખુલીને બતાવ્યું હતું અને ખુલાસાઓ કર્યા હતા તેમણે એ પણ જણાવ્યું હતું કે વર્ષ 2021 સુધી ટ્રક્સનું સેવન પણ તે કરતો હતો મુસ્કાન દારૂ પીવાની શોખીન હતી મેરઠ પોલીસને પણ શક હતો કે સૌરભની હત્યા બાદ મુસ્કાન અને સાહિલ ડ્રગ્સ નું સેવન કરવા માટે કસોલ પહોંચ્યા હતા. મેરઠ પોલીસ હજુ વધુ ખુલાસાઓ કરી શકે છે સાથે જ બંનેની પૂછપરછ ચાલી રહી છે અને બંનેને રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે
બીજી તરફ એ પણ વિગતો સામે આવી છે કે આ હત્યાકાંડને અંજામ આપવા માટે પ્રેમી સાહિલ સાથે દસ માર્ચના રોજ હિમાચલના કૌશલ પહોંચી હતી બંને કૌશલની પૂર્ણિમા હોટલમાં ચેકિંગ કર્યું હતું રિસોર્ટ મુજબ બંને હોટલમાં છ દિવસ રોકાયા હતા બીજા દિવસે 11 માર્ચે મુસ્કાને પ્રેમી સાહિલ નો જન્મદિવસ ઉજવ્યો હતો તેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
.