નીમ કરોલી બાબાને ધાબળા કેમ ચડાવવામાં આવે છે ? જાણો રહસ્ય

વિરાટ કોહલી થી લઈને માર્ક ઝુકરબર્ગ અભિનેત્રી જુલિયા રોબોટ્સ સ્ટીવ જોબ્સ જેવી હસ્તીઓ નીમ કરોલી બાબા માં શ્રદ્ધા ધરાવે છે. જાણો તેમનો સફળતા માટેનો ગુરુ મંત્ર.

નીમ કરોલી બાબાના દુનિયામાં લાખો ભક્તો છે ભારત જ નહીં વિદેશમાં અનેક મોટી મોટી હસ્તીઓ તેમને માને છે અને તેમના દર્શન માટે ઉત્તરાખંડના કેંચી ધામ પહોંચે છે બાબાએ પોતાના જીવનમાં અનેક ચમત્કારો કર્યા છે જે આજે પણ એટલા જ પ્રખ્યાત છે તેમની કૃપા જો કોઈ વ્યક્તિ પર થઈ જાય તો માંગ્યા વગર ઘણું બધું મળી જાય છે

WhatsApp Channel Join
telegram Channel Join

નીમ કરોલી બાબાએ ચમત્કાર ઉપરાંત માનવ જીવનને સફળ બનાવવા માટે અનેક ગુરુ મંત્ર પણ આપ્યા છે આ વાત જો કોઈ વ્યક્તિ ગંભીરતાથી લે અને તેનું પાલન કરે તો તેને સફળ થતાં કોઈ રોકી શકે નહીં

નીમ કરોલી બાબાને ધાબળા કેમ ચડાવવામાં આવે છે?

  • નીમ કરોલી બાબા એક પ્રખ્યાત હિન્દુ ગુરુ અને હનુમાન ભક્ત હતા
  • કૈંચી ધામ ખાતે બાબા નેમ કરોલી ને ધાબડા અર્પણ કરવાની પરંપરા ઊંડી શ્રદ્ધા અને આદર્શ સાથે સંકળાયેલી છે આ પરંપરા પાછળ એક માન્યતાઓ અને કથાઓ છે
  • નીમ કરોલી બાબા હમેશા પોતાની ધાબળા થી ઢાંકીને રાખતા હતા. ઘણા દાયકાઓ પહેલા આ ધાબળા સાથે જોડાયેલી એક ઘટના બની હતી જેના પછી લોકો કૈંચી ધામમાં ધાબળા ચડાવવા લાગ્યા હતા. એવું માનવામાં આવે છે કે બાબા ધાબળો સ્વીકારે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે
  • ધાબળાને લગતી ઘટનાઓ ઉલ્લેખ નિમ કરોલી બાબા ના ભક્ત રામદાસ એક તેમના પુસ્તક મિરેકલ ઓફ લવમાં કર્યો છે
  • રિચાર્ડ અલપટે જણાવ્યું કે બાબા ના ભક્તો માફ ફતેગઢના એક વૃદ્ધ દંપતી પણ સામેલ હતા
  • એક દિવસ બાબા અચાનક આ વૃદ્ધ દંપતી ના ઘરે પહોંચ્યા અને કહ્યું કે તેઓ આજે રાત્રે તેમના ઘરે રોકાશે
    વૃદ્ધ દંપતી ખૂબ જ ગરીબ હતું પરંતુ તેમ છતાં તેઓ બાબાને દિલથી માન આપતા હતા અને પછી બાબાને સુવા માટે ખાટલો અને ઓઢવા માટે ધાબળો આપવામાં આવ્યો
  • રાત્રે બાબા ધાબળો ઓઢીને સૂતા હતા અને જાણે કોઈ તેમને મારતું હોય તેમ વિકલ્પ કરી રહ્યા હતા
    આ જોઈને વૃદ્ધ દંપત્તિ આખી રાત ચિંતિત રહ્યા સવારે બાબા એ ધાબળો લંબેટીને દંપત્તિને આપ્યો અને તેને ખોલ્યો વિના ગંગામાં ફેંકી દેવા કહ્યું
  • ભક્ત રિચર્ડ અલપટ પોતાની વાર્તામાં કહે છે કે આ વૃદ્ધ દંપત્તિને એક જ પુત્ર હતો અને તે બ્રિટિશ આર્મીમાં સૈનિક હતો અને જે રાત્રે બાબા ધાબળામાં લપેટીને વિલાપ કરી રહ્યા હતા તે તેમના પુત્રને દુશ્મનની ભારે આગથી બચાવી રહ્યા હતા
  • જ્યારે તેમના પુત્ર એ વૃદ્ધ દંપતીને આ વાત કહી ત્યારે તેમનો જીવ કેવી રીતે બચ્યો તેથી તેને બાબાનો ચમત્કાર સમજાયો ત્યારથી ભક્તોને ધાબડા ચડાવવાની બાબા પાસેથી આશીર્વાદ મેળવવાનો એક માર્ગ માનવામાં આવે છે
  • અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે છે

નીમ કરોલી બાબાના સફળતાના ગુરુ મંત્રો!

  • નબળાઈ અને તાકાત
  • ભૂતકાળ
  • આવક
  • દાન પુણ્ય

નીમ કરોલી બાબાના ભક્તો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામીકા સાથે થોડા સમય પહેલા વૃંદાવન ખાતેના નિયમ કરોલી આશ્રમ પહોંચ્યા હતા તેઓ બાબાનીમ કરોલીમાં શ્રદ્ધા ધરાવે છે તેઓએ બાબાની સમાધિના દર્શન કર્યા હતા. નિમકારોની બાબાને તેમના ભક્તો હનુમાનજીનો અવતાર ગણાવે છે તેમની ગણતરી 20 મી સદીના મહાન સંતો અને દિવ્ય શક્તિઓ વાળા સંતોમાં થાય છે

બાબાએ પોતાના જીવનમાં 108 હનુમાન મંદિર બનાવ્યા તેઓ હનુમાનજીના મોટા ભક્ત હતા તેમના વિશે અનેક ચમત્કારી કહાનીઓ પણ પ્રચલિત છે તેમનો મુખ્ય આશ્રમ કૈંચી ધામ ખાતે છે વૃંદાવનમાં પણ આશ્રમ છે
આમ નીમ કરોલી બાબાના ભક્તો માં અભિનેત્રી જુલીયા રોબોટ સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ પણ સામેલ છે આ બધા પહોંચી ધામ પહોંચીને બાબાની સમાધિના દર્શન કરી ચૂક્યા છે એવું કહેવાય છે કે જ્યારે લોક facebook વેચવા અંગે કન્ફ્યુઝમાં હતા ત્યારે સ્ટીવ જોબ છે તેમને અહીં આવવાની સલાહ આપી હતી એમ પણ કહેવાય છે કે સ્ટીવ જોબ્સને એપલના લોકો નો આઈડિયા પણ અહીંથી આવ્યો હતો બાબા નીમ કરોલી ને સફરજન ખૂબ પસંદ હતા અહીં તેમને પોતાના લોગાનો આઈડિયા મળ્યો હતો

આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment