ગેસોલીનથી ભરેલા ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થતા ભયંકર આગ,70 લોકો જીવતા આગમાં હોમાયા

Nigeria Gas Tanker Blast: નાઈજરીયા દેશમાં સૌથી મોટી દુર્ઘટના ઘટી છે જેમાં 70 લોકો જીવતા ભડથું  થયા હોવાના અહેવાલ મીડિયાના માધ્યમથી સામે આવી રહ્યા છે આ ઘટના એટલી ભયંકર છે કે ઇમરજન્સી ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસેન દ્વારા આગની પુષ્ટિ કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં હાલ આ બ્રેકિંગ ન્યુઝ બની રહ્યા છે એધણ ટ્રાન્સપોર્ટ દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં 70 જેટલા લોકોના કરુણ મોતની ભજીયા હતા. આ ઘટના વિશે વધુમાં વાત કરીએ તો ગેલોસીનથી ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતા જોરદાર આગ લાગી હતી જેના કારણે 70 લોકો આગમાં હોમાઈ ગયા હતા

નાઈજરીયા રાજ્યમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે નાઈજરીયા રાજ્યના સુલેજા વિસ્તાર પાસે એક ટેન્કરમાં અચાનક આગ લાગી હતી જેના કારણે 70 લોકો આગમાં હોમાઈ ગયા હતા અને લોકોમાં હાલ ડરનો માહોલ છે કેટલાક લોકો જનરેટર નો ઉપયોગ કરીને ટેન્કર માંથી બીજા ટેન્કરમાં ગેલોસીન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે આગની લપેટમાં આવેલા તમામ લોકો ભડથું થઈ ગયા હતા

વધુમાં જણાવી દઈએ તો આ અકસ્માત અંગે ગવર્નર મોહમ્મદ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે તેમને જણાવ્યું હતું કે નાઈધર સ્ટેટ ના ડિકો વિસ્તારમાં ગેલોસીન ટેન્કરમાંથી ઈંધણની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ ભયંકર દુર્ઘટના સર્જાયા હતી જેમાં 70 જેટલા લોકો આગમાં સમાઈ ગયા હતા અને અન્ય લોકો ઘાયલ હોવાનું પણ આશંકાઓ સેવામાં આવી રહી છે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્તર પર દોડીને આગને કાબુ મેળવવામાં વ્યસ્ત જોવા મળી હતી ત્યારબાદ અન્ય સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટ પણ ઘટના સ્થળે દોડી આપ્યો હતો

Join WhatsApp

Join Now

Leave a Comment