Sunita Williams : અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લઈને મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો નાસા અને અબજોપતિ ઈલોન મસ્કની કંપની દ્વારા સ્પેસ એક સે ગયા વર્ષે જ અવકાશયાત્રામાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને ભુજ વીલમોરને પાછા લાવવા માટે ક્રૂ-10 મિશન લોન્ચ કરી દીધું છે. મીડિયા વાલોનું માન્ય તો 19 માર્ચ સુધીમાં સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફરે તેવી શક્યતાઓ છે
મળતી માહિતી અનુસાર અંતરીક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ બીલમોર ગયા વર્ષે જૂન મહિનામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાઈ ગયા હતા વિલિયમ્સ અને વિલમોર જૂન 2025 માં સ્પેસ સ્ટેશન ના મિશન પર ગયા હતા જે આઠ દિવસમાં રિટર્ન થવાનું હતું પરંતુ તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા કારણ કે સ્ટાર લાઈનરમાં ટેકનિકલ સમસ્યાઓ ઊભી થઈ હતી તેના કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા
નાસા દ્વારા એક્સના માધ્યમથી આપવામાં આવેલી માહિતી મુજબ હાલમાં જ ટૂંક સમયમાં જ પૃથ્વી પર સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પાછા ફરી શકે છે. આગામી દિવસોમાં વધુ અપડેટ પણ આવી શકે છે હાલ મિશન અંગેની હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ ટૂંક સમયમાં જ સુનિતા વિલિયમ્સ એટલે કે 19 માર્ચ સુધીમાં પાછા ફરે તેવી શક્યતાઓ મીડિયા અહેવાલોમાં ચર્ચામાં છે પરંતુ હજુ સુધી સ્પષ્ટ માહિતી તારીખ અથવા કોઈ મિશનને લઈને સામે આવી નથી