PM Modi: પીએમ મોદી માર્ચ મહિનાની આ તારીખે ગુજરાત પ્રવાસી આવશે, ગુજરાતીઓ માટે કરશે મોટી જાહેરાત

PM Narendra Modi Visit In Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત પોતાના વતન આવશે હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ અઠવાડિયા દરમિયાન બે દિવસનું પ્રવાસ આયોજન કરવામાં આવી રહ્યું છે  એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ સમયગાળા દરમિયાન અને પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઘણી બધી યોજનાઓની જાહેરાત કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિનાની શરૂઆતમાં બે માર્ચથી લઈને ત્રણ માર્ચ તેમજ ત્યારબાદ છ માર્ચથી લઈને આઠ માર્ચ દરમિયાન ગુજરાત પ્રવાસે આવી શકે છે ગુજરાતના માર્ચ મહિનામાં પ્રથમ અઠવાડિયા દરમિયાન પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રના જુનાગઢ જ્યારે અઠવાડિયાના અંત દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે તેવું મીડિયા અહેવાલોમાં સામે આવ્યો છે

માર્ચ મહિનાના સમયગાળા દરમિયાન પહેલા અઠવાડિયે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બે માર્ચના રોજ જુનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે મુલાકાત લેશે જ્યાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં પ્રધાનમંત્રી હાજરી આપશે સાથે જ આવનારા ત્રણ માર્ચે વિશ્વ વન્ય સૃષ્ટિ દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની રૂપે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ હોવાથી બેઠકમાં ભાગ લેશે એટલું જ નહીં ગુજરાતના વિવિધ કાર્યક્રમો પણ હાજરી આપી તેવી શક્યતાઓ છે એવું પણ જાણવા મળી રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લઇ શકે છે જ્યાં તેઓ વન તારામાં મુલાકાત લેશે દક્ષિણ ગુજરાતના સર્વોત્ત અને નવસારીમાં પણ જાહેર સભામાં ઉપસ્થિત રહેશે પીએમ મોદીના પ્રવાસને લઈને ભાજપના કાર્યકરો કામે લાગી ગયા છે અને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment