Donald Trump: અમેરિકા અને ભારત વચ્ચે ઘણા સમયથી ટેરીફ મુદ્દે ઘણા સમયથી ચર્ચા મીડિયામાં ચાલી રહી છે ત્યારે હાલમાં જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે હવે ભારત અને અમેરિકા સમાન પર લાગતા ટેરિફમાં ભારે કાપ કરવા માટે તૈયાર છે. આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી ભારત અમેરિકાથી આયાત તથા માલ પર ભારે ટેક્સ લગાવતું હતું પરંતુ હવે તેમાં કાપ મુકવામાં આવશે જોકે ભારત તરફથી સ્પષ્ટ નિવેદન આ અંગે હજુ સુધી આવ્યો નથી
વધુમાં જણાવી દઈએ તો વોશિંગ્ટન ડીસીમાં પત્રકાર સાથે વાતચીતમાં તેમણે મહત્વની વિગતો આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભારત અમારા પર ખૂબ જ વધુ લગાવે છે ત્યારે હવે મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યા છે એટલે કે એક સમાન ટેરિટમાં ભારે કાપ માટે અમે તૈયાર છીએ ત્યારે ભારત તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની સૃષ્ટિ સામે નથી આવી આપ સૌને જણાવી દઈએ તો ટ્રમ્પે હાલમાં જ પત્રકાર સાથે વાતચીતમાં તેમણે ટેરિફમાં કાપ કરવા અંગે કારણો જણાવ્યા હતા અને શા માટે લાગુ કરવામાં આવે છે તે અંગે પણ વિગતો આપી હતી
વધુમાં જણાવી દઈએ તો અમેરિકા અને ભારત દ્વારા સમાન પર લગાવવામાં આવતા ટેક્સ અંગે પણ ટંપી અગાઉ નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ બીજી તરફ ભારત તરફથી આ અંગે કોઈ પણ પ્રકારનું સ્પષ્ટ જવાબ હજુ સુધી અમેરિકાને આપવામાં નથી આવ્યો ભારત કેટલાય ઉત્પાદનો પર સો ટકાથી વધુ ટેરીફ લગાવે છે જેનાથી અમેરિકા કંપનીઓને મોટું નુકસાન થતું હોય તેવું ટ્રમ્પનું માનવું છે