Ratan Tata News: રતન ટાટાની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ

Ratan Tata News

રતન ટાટા હોસ્પિટલમાં દાખલ: ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને સોમવારે (7 ઓક્ટોબર) નિયમિત આરોગ્ય તપાસ માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ સોશિયલ મીડિયામાં એવી વાત ફેલાઈ રહી છે કે ગંભીર હાલતમાં ICUમાં દાખલ છે. આ સમાચાર એક અફવા છે. રતન ટાટા એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

Ratan Tata News

રતન ટાટાની તબિયત અંગેના સમાચાર અફવા જ છે. તેમણે સ્વયં નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ સ્વસ્થ છે અને નિયમિત તબીબી તપાસ કરાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓને તેમણે નકારી કાઢી છે.

વરિષ્ઠ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન 86 વર્ષીય રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રૂટિન ચેક આપ માટે ગયા હતા.

Join WhatsApp

Join Now

Recent Update

Leave a Comment