Republic Day 2025: પ્રજાસત્તાક દિવસ પર 942 જવાનોને એવોર્ડથી સન્માનિત, વીરતા પુરસ્કારની મહત્વની જાહેરાત

Republic Day 2025: આવતીકાલે એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે વીરતા  પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં 942 જવાનોને એવોર્ડ થી સન્માન કરવામાં આવશે જેમાં હોમગાર્ડ પોલીસ ફાયર અને સિવિલ ડિફેન્સ અને સુધારા સેવાઓમાં કુલ 942  જવાનું અને તેમજ કર્મચારીઓને વીરતા પુરસ્કાર આપવામાં આવશે 

આપ સૌને જણાવી દઈએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસ ફાયર હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા કર્મચારીઓને સુધાર સેવાઓમાં કામ કરતા કર્મચારીઓને પણ વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે 28 જવાનો જમ્મુ કશ્મીરમાં તેના છે આ સાથે જ પૂર્વતરમાં ત્રણ અને અન્ય વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા 36 જવાનોને પણ તેમના વીરતા માટે સન્માનિત કરવામાં આવ્યા છે આ સાથે જ આવતીકાલે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પણ  વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવશે

મીડિયા અહેવાલોમાં મળતી વિગતો અનુસાર 101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ થી પણ સન્માન કરવામાં આવશે સાથે જ 7 નાગરિક સુરક્ષા અને હોમગાર્ડ સેવા અને ચાર સુધાર સેવા પુરસ્કાર આપવામાં આવશે સાથે જ 85 પોલીસ કર્મચારીઓ અને પાંચ અગ્નિસામક સેવા કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને પદક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.આવતીકાલે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે દેશ માટે પોતાનું મહત્વનું યોગદાન આપનાર પોલીસ ગરમી અને અન્ય કર્મચારીઓને  વીર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

Join WhatsApp

Join Now

Leave a Comment