Maha Kumbh 2025 : કુંભમેળામાં રહેવા માટે સૌથી સસ્તી જગ્યા, જાણો સુવિધા અને ભાડું

Maha Kumbh 2025: કુંભ મેળાની તાબર તોડ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જો તમે પણ કુંભ મેળામાં જવાની તૈયારી કરી રહ્યા છો અને રહેવા માટે સસ્તી જગ્યા શોધી રહ્યા છો તો આજે અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી જણાવીશું કે 13 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ રહેલ અને 26 ફેબ્રુઆરી સુધી ચાલે આવી સ્થિતિમાં મહાકુંભમાં જવા માંગતા હોય રહેવા માટે કઈ સૌથી સસ્તી જગ્યા હશે ચાલો તમને વિગતવાર માહિતી આપીએ 

પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂર્ણ

પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારી હોય પૂર્ણ કરી દેવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલ કુંભમેળામાં જવા માંગતા હોય અને સસ્તી જગ્યા શોધી રહ્યા હોય તો રહેવા માટે તો ઘણી બધી જગ્યાઓ તમને મળી જશે પરંતુ 23 ફેબ્રુઆરી સુધી આ મેળો ચાલુ રહેશે તે દરમિયાન તમે સારી જગ્યા આરામથી મળી જશે

કુંભમેળામાં રહેવા માટે સસ્તી જગ્યા

કુંભમેળામાં રહેવા માટે સૌથી નજીકની જગ્યા ત્રિવેણી સંગમ નજીક એક ટેન્ટ સીટી છે જે સારો વિકલ્પ હોઈ શકે છે જે ઓછા બજેટમાં તમને રહેવા માટે મળી જશે આ સાથે જ  પ્રયાગરાજમાં સંગમ નજીક ટેન્ટ સિટીમાં પણ રહી શકો છો. ક્યાં તમને સારું વાતાવરણ સારું ખાવાનું પણ મળી રહેશે સાથે જ અન્ય ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવી છે

ઓછા બજેટમાં રહેવા માટે સારી જગ્યા ખૂબ જ શાનદાર છે અમે જે જણાવી તે ઓપ્શન સારો હોઈ શકે છે સાથે જ અન્ય વસ્તુની વાત કરીએ તો એક રાત માટે માત્ર 1500 રૂપિયાના દરે ટેન્ટ મેળવી શકો છો. જેમાં ઘણી બધી સુવિધાઓ હોય છે જેમ કે બાથરૂમ નાહવા માટેની સુવિધાઓ અને અન્ય ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવે છે વધુમાં જણાવી દેજો તમારું બજેટ સારું હોય તો તમે ડીલક્સ ટેન્ટ પણ બુક કરી શકો છો જેમની શરૂઆતની કિંમત 5000 રૂપિયા થી લઈને 10,000 રૂપિયા સુધીની છે

આ મેળાની ઘણી બધી સુવિધાઓ છે ધર્મશાળાઓને આશ્રમો પણ બનાવવામાં આવ્યા છે ભજન બધા કાર્યક્રમોનું આયોજન થશે ઓછા પૈસામાં રહેવા માટે અમે તમને બે વિકલ્પો કર્યા છે જેમાં તમે રહીને ઓછા પૈસામાં તમે કુંભમેળાની મજા માણી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment