IMD Weather : અચાનક વાતાવરણમાં આવ્યો પલટો, મોડી રાત્રે વરસાદ પાકમાં નુકસાનની ભીતિ

IMD Weather Updates : દિલ્હીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ હવામાનમાં અચાનક પલટો આવતા દિલ્હીમાં જરમર વરસાદ શરૂ થયો છે અચાનક ઠંડીનું જોર પણ વધી રહ્યું છે આ સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શુક્રવારની મોડી રાત્રે ઝરમર વરસાદ શરૂ થયો હતો અને વહેલી સવારે પણ વરસાદ શરૂ રહ્યો હતો વરસાદના કારણે ઠંડી વધુ અનુભવાય હતી 

બીજી તરફ ઉતરાખંડના પર્વત વિસ્તારમાં પણ સતત હિંમતચાના કારણે કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે હિમવર્ષાના કારણે અનેક માર્ગો ઠગ થઈ ગયા છે અને બરફની ચાદર પથરાઈ ગયેલી હોય તેવી નજારો જોવા મળી રહ્યો છે જેના લીધે જનજીવન વ્યસ્ત વ્યસ્ત થઈ ગયું છે હવામાન વિભાગની અગાઉ પણ આગાહી કરી હતી અને ચેતવણી આપી હતી કે ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં હવે આ અંગેની અસર જોવા મળશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ માહિતી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી પરંતુ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં પણ માર્ચ મહિનામાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

IMDની  નવી હવામાન અંગેની આગાહી

બીજી તરફ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે ત્રણ મહિના માટે ગરમી ઋતુમાં આ વખતે સામાન્યથી વધુ ગરમીનો અનુભવ થશે ઉત્તર ભારતના મેદાનમાં  હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે સાથે જ ગરમ પવન ફૂંકાશે જ્યારે માર્ચના બીજા અઠવાડિયા દરમિયાન તાપમાનમાં વધારો થશે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ ગુજરાતમાં પણ ગરમી વધી શકે તે સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment