Donald Trump : અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ 47 માં રાષ્ટ્રપતિ બન્યાની સાથે જ એક્સલ મોડમાં આવ્યા, લીધા મોટા નિર્ણયો

Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લઇ લીધા છે અને ફરી એકવાર અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે શપથ લીધા બાદ તેમણે ઘણા બધા મહત્વના નિર્ણયો પણ લીધા છે પણ આપ સૌને જણાવી દે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી  સદસ્યતા તેમને ગુમાવી છે સદસ્ય માંથી બહાર નીકળવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે ડ્રમ શપથ લીધા બાદ ઓવલ ઓફિસ પહોંચ્યા હતા ત્યારબાદ અનેક  કાર્યકારી આદેશો પર સાઇન પણ કરી હતી અને મોટી સંખ્યામાં ગાર્ડન સરકારના 78 જેટલા નિર્ણયો રાજ કરવામાં આવ્યા હતા અને મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. મહત્વના નિર્ણયથી ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના મહત્વના નિર્ણયથી ભારતીય સ્ટોક માર્કેટમાં તેમની અસર જોવા મળશે ભારતીય સ્ટોક માર્કેટ ક્રેશ થઈ શકે છે અને ઘણા બધા બદલાવ મોટા થઈ શકે છે 

અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિએ લીધા મહત્વના નિર્ણય

 ટ્રમ્પે મહત્વની માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે કાર્યકારી આદેશો પર સાઇન તેમણે કરી છે સૌપ્રથમ જે જૂની સરકાર હતી એટલે કે ગત સરકારમાં લેવાયેલા વિનાશકારી નિર્ણયો અને તેમણે રદ કરી દેવામાં આવ્યા છે અમેરિકાના ઇતિહાસની સૌથી ખરાબ સરકાર રહી છે તેમણે જૂની સરકારને ટકોર પણ કરી હતી અને નવા આદેશો પણ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 6 જાન્યુઆરી 2021 ના રોજ કેપિટલ હિલ પર થયેલા હુમલાના દોષિત 1500 લોકોને માફી આ સાથે સ્ટ્રપે જણાવ્યું હતું કે ડ્રગ્સ કોર્ટને આંતકી સંગઠન જાહેર કરાશે આવા ઘણા બધા નિર્ણયો ગત સરકારમાં લેવામાં આવ્યા હતા તેમને હવે ટ્રમ્પે રદ કરી દીધા છે પેલેસ ફ્લાઈટ એગ્રીમેન્ટની અમેરિકા બહાર થશે ફેડરલ ગવર્મેન્ટના મેરીટ ના આધારે નિયુક્તિ થશે તેવા ગેરકાયદેસર દેશમાં પ્રવેશતા લોકોને અમેરિકા લોકોને બચાવવામાં આવશે આવા ઘણા બધા મહત્વના નિર્ણયો તેમણે લીધા હતા

Join WhatsApp

Join Now

Leave a Comment