Weather Forecast: ભારત ભરમાં કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે તેમને જણાવ્યું છે કે 10 જાન્યુઆરી સુધીમાં રાત્રે એક વેસ્ટન ડીઝ્ડ એક્ટિવ થઈ રહ્યું છે જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે અનેક રાજ્યોમાં હળવા થી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે હરિયાણા દિલ્હી પંજાબ સહિતના શહેરોમાં ધુમસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે જ પહાડી રાજ્યોમાં બરફ વર્ષા થાય તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પણ તુંમસ જોવા મળી રહી છે હવામાન વિભાગે દિલ્હી સહિત 15 થી વધુ રાજ્યોમાં ધુમસ અને વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે ચલો તમને જણાવી દઈએ કયા રાજ્યમાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીસ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે દક્ષિણ ભારતના ત્રણ રાજ્યોમાં તુફાન અને વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે વધુમાં જણાવી દઈએ તો આગામી 24 કલાક દરમિયાન કાશ્મીર ઘાટીમાં બરફ વર્ષા થઈ શકે છે શ્રીનગર માન્યતમ તાપમાન 0 થી 4.3 ડિગ્રી સેલ્સિયસ છે રેકોર્ડ તોડ્યું હતું સાથે ઘણા બધા રાજ્યોમાં ન્યૂનતમ તાપમાન ઠંડુ અને નીચું ગયું હતું રાજસ્થાનમાં ન્યૂનતમ તાપમાન ની વાત કરે તો 3.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યો છે અન્ય રાજ્યોમાં પણ તાપમાન નીચું જતા છે ઠંડીનો પારો ઊંચો ગયો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ અમુક રાજ્યોમાં વરસાદ પડી શકે છે
ભારતના રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ
મીડિયા રિપોર્ટનું માનીએ તો હવામાન વિભાગે આગાહી કરી શકે ભારતના અમુક રાજ્યોમાં વરસાદ પડી શકે છે રાજસ્થાનમાં વરસાદ પડવાની આગાહી કરી છે ગુજરાતમાં ઠંડીનો જોર વર્ષે તાપમાન નીચું જશે. હિમાલયમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો વરસાદનો લઈને સમાચાર નથી