IND vs NZ: ક્રિકેટ ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહેશે કારણ કે ચેમ્પિયન ટ્રોફી 2025 માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમવા જઈ રહી છે આ મેચ ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ રહેવાની છે કારણ કે વન-ડે મેચ માટે ખૂબ જ તેમના કરિયરની બેસ્ટ મેચ બની રહેશે. આ સાથે જ વિરાટ કોહલીના(Virat Kohli) કરિયરના ખાસ દિવસે તેમના પત્ની એટલે કે અનુષ્કા શર્મા પણ તેઓ હાજર રહેશે અને દુબઈ મેચ જોવા માટે પહોંચી છે ક્રિકેટ ચાહકો આજે રવિવારના દિવસે જ મેચનો આનંદ માળી શકશે
વિરાટ કોહલી ના રન વિશે વાત કરીએ તો વન ડે 300 મી મેચના વિશેષ અવસરે તેમની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહેશે અને વિરાટ કોહલીનો મેચ નિહાળવા માટે પહોંચી ગઈ છે. આ ઐતિહાસિક સ્થળ દરમિયાન બંને સ્ટેડિયમમાં હાજર રહીને વિરાટ કોહલી નું સમર્થન કરશે સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટનો મોટો ભાઈ વિકાસ કોહલી પણ મેચ જોવા માટે દુબઈ સ્ટેડિયમ પર પહોંચી ગયો છે
વધુમાં જણાવી દઈએ તો વિરાટ કોહલી 3 વન ડે મેચ રમનાર ભારતનો સાતમો ખેલાડી બનશે સાતેજ ચાહકો પણ તેમને અદભુત શાનદાર પ્રદર્શન કરવા માટે તેમને પસંદ કરી રહ્યા છે સાથે જ સચિન તેંડુલકર ધ્વનિ રાહુલ દ્રવિડ આ સિવાય સૌરવ ગાંગોલી અને યુવરાજસિંહ 300 વન ડે મેચ રમી ચૂક્યા છે અને હવે વિરાટ કોહલી પણ સાતમો ખેલાડી બનવા જઈ રહ્યો છે