Champions Trophy 2025 : ચેમ્પિયન ટ્રોપીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે આગામી સમયમાં પાકિસ્તાનના ત્રણ શહેરો એટલે કે લાવરપીંડી અને લાહોર,કરાચી આ સિવાય દુબઈમાં હાઈબ્રેટ મોડલ હેઠળ icc ચેમ્પિયન ટ્રોપી 2000ની મેચો રમવા જઈ રહી છે આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જશે ભારત ચેમ્પિયનમાં પોતાની બધી મેચ દુબઈમાં રમશે જોકે પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન કરી રહ્યું છે પરંતુ વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે જણાવી દઈએ તો ટુર્નામેન્ટ શરૂ થઈ તે પહેલા નવો વિવાદ સામે આવ્યો છે જેની ચર્ચા મીડિયામાં થઈ રહી છે
મીડિયામાં જે હકીકતો સામે આવી છે તે મુજબ આયોજક પાકિસ્તાનનું નામ આ વખતે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર રહેશે નહીં જેને લઈને ભારતે કથિક રીતે જર્સી પર છપાયેલા પાકિસ્તાની યજમાનનું દેશનું નામ શબ્દ પર વાંધો ઉઠાવ્યો છે ભારતીય ટીમ હવે પાકિસ્તાન યજમાનનું નામ હટાવવાનો પણ દાવો કર્યો છે ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાન દેશનું નામ ન હોય તેવી જર્સીની માંગ કરી છે
વધુમાં જણાવી દઈએ તો પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીસીસીઆઈ એટલે કે ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાન નું નામ છાપવાની લઈને ઘણા બધા રાજનીતિક પ્રયાસ પણ હોઈ શકે છે ભારતીય બોર્ડ એ ચેમ્પિયન ટ્રોપી માટે કેપ્ટરોની બેઠક પણ બોલાવી છે જેમાં રોહિત શર્મા ને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો છે સાથે જ વધુ વિગતો પણ આગામી દિવસોમાં સામે આવી શકે છે પરંતુ આ વિવાદ હજુ નવો સામે આવ્યો છે આગામી દિવસોમાં કેવા નિર્ણયો લેવાય છે તે જોવાનું રહ્યું