IPL 2025: દિલ્હી કેપિટલ્સ ટીમને મળ્યા નવા કેપ્ટન્સ, અક્ષર પટેલ સંભાળશે કેપ્ટનશીપ

IPL 2025 Akshar Patel: ક્રિકેટ જગતને લઈને ફરી એક વાર નવા સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો અક્ષર પટેલ ipl 2025 ટોપ ટીમોમાંથી નવ ટીમના કેપ્ટન ની જાહેરાત ઘણા સમયથી થઈ ગઈ હતી પરંતુ દિલ્હી કેપિટલ છે તેની જાહેરાત કરી હતી પરંતુ હાલમાં જ આ અંગેની મહત્વની વિગતો સામે આવી રહી છે દિલ્હી એ રાહનો અંત આવી ગયો છે હાલમાં જ આગામી સિઝનમાં ટીમનો કેપ્ટન કોણ હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે જે નામ ચર્ચામાં છે તેમાં એક કેપ્ટન બનવા જઈ રહ્યો છે ફ્રેન્ચાઇઝીને નવા કેપ્ટનની જરૂર હતી જ્યારે હવે એકના ખભા પર કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે ચલો તમને જણાવી દઈએ કોણ છે અને નવો કેપ્ટન

દિલ્હી અક્ષર પટેલની કેપ્ટન તરીકે નિમણૂક કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે બીજી તરફ કે એલ રાહુલને પણ રેસમાં માનવામાં આવતા હતા પરંતુ હવે તેમનું નામ નથી હાલમાં જે રિપોર્ટ મળી રહ્યા છે તે મુજબ અક્ષરનું નામ ફાઇનલ રાખવામાં આવ્યું છે હોળીના તહેવાર નિમિત્તે તેના ચાહકોને આ મોટી ભેટ આપી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે

ગયા સિઝનમાં પણ અક્ષર પટેલ ને ઉપ કેપ્ટન તરીકે રાખવામાં આવ્યો હતો બીજી તરફ ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે તેને ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. હાલમાં વિગતો જે સામે આવી છે તેમાં હવે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અક્ષર પટેલને બનાવવામાં આવી રહ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment