પાકિસ્તાન વિ. ભારત: દુબઈમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મેચ રમાયા જઈ રહી છે જો પાકિસ્તાન ભારત સામે હારનું સામનો કરશે તો તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે તેવી પણ ચર્ચાઓ મીડિયા અહેવાલોમાં સામે આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શાનદાર દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ રમવા જઈ રહી છે.
ત્યારે તમામ ક્રિકેટ ચાહકોનું ધ્યાન આ મેચ પર રહેવાનું છે આજે રવિવારનો પણ દિવસ છે રવિવારે બધા જ ફ્રી હોય છે આવા સંજોગોમાં જ્યારે મેચ હોય છે ત્યારે આખો દિવસ આજે ક્રિકેટ ચાહકો ટીવીની સામે બેસી જાશે અને આ શાનદાર મેચનો આનંદ મારશે આ સાથે જ દિગ્ગજ ક્રિકેટરોની સર્ચ ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાનની ટીમને હરાવવા માટે પૂરી રીતે તૈયાર છે અને મેદાને ઉતરશે
પાકિસ્તાન વિ. ભારત વચ્ચે જોરદાર ટક્કર : IND Vs PAK
ઇન્ડિયન ક્રિકેટ ચાહકો પાકિસ્તાનને હાર તું જોવા માટે રાહ જોઈ રહ્યું છે ભારતે જ્યારે પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશને છ વિકેટથી હરાવી તેના શાનદાર પ્રફોમન્સને લઈને ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખૂબ જ પોઝિટિવ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ એ 60 રનની હરાવ્યું હતું ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2017 માં ફાઇનલ રમાઈ હતી હવે ફરી એકવાર 2017 બાદ 2025 માં હવે આમને સામને જોવા મળશે બંનેની મેદાનમાં જોરદાર ટક્કર થશે ક્રિકેટ ચાહકો બંનેને એક સાથે મેદાનમાં રમતા જોવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા વધુમાં જણાવી દઈએ તો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રુપ A મેચમાં બંને ટીમો થોડી વધુ આરામથી મેદાનમાં ઉતરશે. જો આ વખતે ફરી એકવાર પાકિસ્તાન હારી જશે તો તેમને તોડનામાંથી બહાર કરી દેવામાં આવશે તેવી પણ ચર્ચાઓ છે
રોહિત શર્મા પર રહેશે સૌની નજર
રોહિત શર્મા જોરદાર બેટિંગ માટે ખૂબ જ જાણીતો ખેલાડી છે પાકિસ્તાનની ટીમ કરાચીમાં ન્યૂઝીલેન્ડમાં હાર બાદ હવે ભારત સામે મુકાબલો કરવા જઈ રહ્યા છીએ ત્યારે રોહિત શર્મા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવી રહ્યું છે રોહિત શર્મા આ વખતે પાકિસ્તાનને હરાવવા માટે પૂરી રીતે તૈયાર છે ભારતીય ટીમ આવી સ્થિતિમાં પાકિસ્તાનનો સામનો કરશે ત્યારે કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ ભારત માટે ખૂબ જ ચિંતા નો વિષય રહ્યું છે પરંતુ બાંગ્લાદેશ સામે જે રીતે બેટિંગ કરી હતી તેનાથી લાગી રહ્યું છે કે હવે રોહિત શર્મા તે જ રીતનું પર્ફોર્મન્સ હવે પાકિસ્તાનની સામે દેખાડશે