ICC Rankings: આઈસીસીની લેટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાનુ નામ ટોપ પર રહ્યું, જાણો અન્ય ક્રિકેટરોની યાદી

ICC ની લેટેસ્ટ રેન્કિંગ ની રિપોર્ટ સામે આવી ગઈ છે જેમાં ઘણા બધા ક્રિકેટરો જે લાંબા સમયથી ક્રિકેટ જગતમાં રાજ કરે છે તેમનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. ઓલ રાઉન્ડ અને યાદીમાં રવિન્દ્ર જાડેજા નુ નામ ટોપ પર રહ્યું છે સાથે જ પાકિસ્તાનનો બોલર નવમાં અલી નું નામ પણ સામે આવ્યું છે પહેલી ટેસ્ટમાં શાનદાર બોલિંગનું ઇનામ પણ મળ્યું છે ટોપ ટેન બોલરની યાદીમાં પણ નામ સામેલ કરવામાં આવ્યું છે સાથે જ  જે આઈસીસી લેટેસ્ટ રેન્કિંગમાં નામ ધરાવે છે તેમનું નામ સામે આવી ચૂક્યું છે રવિન્દ્ર જાડેજા ફરી એકવાર રાજ કરતા નજરે ચડે છે પેટ કમિશન બીજા ક્રમે યથાવત છે જ્યારે ત્રીજા નંબરે સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કાગીગો રબાડાનું નામ છે 

અન્ય ઘણા બધા ક્રિકેટરોના નામ સામે આવ્યા છે વર્લ્ડમાં નંબર વન બોલરની વાત કરીએ તો જસપ્રિત બુહરામનું નામ ટોપ પર છે  આ સિવાય નું પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ શાનદાર રહ્યું છે સાથે જ ટેસ્ટ સિરીઝમાં પણ તેમણે  કમાલ દેખાડી હતી જસીએ પાંચ મેચમાં કુલ 32 વિકેટ પોતાના નામે કર્યા હતા ખૂબ જ ચર્ચા ક્રિકેટર માનવામાં આવે છે અને ખેલ જગતની દુનિયામાં ખૂબ જ જાણીતું નામ છે વધુમાં જણાવી દઈએ તો બુમરાહના હલોકુલ રેટિંગ પોઇન્ટ 908 થઈ ગયા છે  ઘણા સમયથી એવા ક્રિકેટરો છે જે બેન્કિંગમાં વર્ષોથી રાજ કરે છે રવિન્દ્ર જાડેજાનું પણ નામ ચર્ચિત રહ્યું છે

પાકિસ્તાનનું નામ પણ રેન્કિંગમાં સામે આવ્યું છે પાકિસ્તાનના ફાસ્ટ બોલર નોમાંન અલીની વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ટેસ્ટમાં ચાંદર બોલિંગ કરી હતી જેમણે તેમને ઇનામ પણ મળ્યું છે સાથે છે તેમની બોલિંગ ની કુલ છ વિકેટ તેમણે પોતાના નામે કરી હતી નોમાંન ટેસ્ટ ક્રિકેટના ટોપ ટેન બોલરની યાદીમાં રેન્કિંગ કરી રહ્યો છે સાથે જ પાકિસ્તાની બોલરના હવે કુલ 761 રાઇટિંગ પોઈન્ટ થઈ ગયા છે  પાકિસ્તાનનો નોમાન અલી હાલ ખૂબ જ ચર્ચામાં છે

Join WhatsApp

Join Now

Leave a Comment