IND vs ENG 5th T20I Update: ક્રિકેટ ચાહકો માટે ફરી એકવાર ભારત અને ઇંગ્લેન્ડ મેચને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દે તો આજે એટલે કે બે ફેબ્રુઆરી 2025 ના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી T20 મેચ છે મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે સાંજે મેચ શરૂ થશે ટોચ સાડા છ વાગ્યાની આસપાસ રહેશે ભારતીય ત્રણ બે થી લીડ પર છે આપ સૌને જણાવી દઈએ તો ઘણા બધા જાણીતા ક્રિકેટરો મેદાનમાં ઉતરશે જેમાં ભારત ત્રણ અને ઇંગ્લેન્ડ એક મેચમાં જીત મેળવી છે સૂર્યકૂમાર યાદવની કેપ્ટન વાળી ટીમ વિજય સાથે સિરીઝ જીતવા માટે મેદાનમાં ઉતારવા માટે તૈયાર છે
ભારત અને ઈંગ્લેન્ડ મેચ અંગે મહત્વની અપડેટ
મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં મેચ રમાશે ત્યારે ચાહકો પણ ત્યાં ઉમટી જશે આપ સૌને વધુમાં વિગતવાર માહિતી આપીએ તો છેલ્લા ચાર વર્ષમાં નાઇટ ટી20 મેચોમાં ટાર્ગેટ રાખનાર ટીમ 38 માંથી 23 મેચોમાં જીત મેળવી છે આ મેદાનમાં રમાતી આઠ T20I માં સરેરાશ સ્કોરિંગ રેટ 9.34 આસપાસ છે આ સાથે જ બેટિંગ પણ ખૂબ જ શાનદાર રહે છે ક્રિકેટરોની વાત કરીએ તો ક્રિકેટરોની વિગત પણ તમે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી વાંચી શકો છો
ભારતીય ટીમના ક્રિકેટરો
ભારતીય ટીમના ઘણા બધા જાણીતા કલાકારો છે જે મેદાનમાં ઉતારવા માટે તૈયાર છે સાથે જ ચાહકો પણ તેમને ઇંગ્લેન્ડ સામે રમવા માટે જોવા માટે તૈયાર છે ક્રિકેટરોની વાત કરીએ તો અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, આ સિવાય સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), અને વિકેટકીપર તિલક વર્મા, ધ્રુવ જુરેલ, અન્ય ક્રિકેટરો પણ છે જેમકે રિંકુ સિંહ, શિવમ દુબે,રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ આ ખેલાડીઓ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે