IND vs NZ Champions Trophy 2025: ભારતે પાકિસ્તાનને હરાવીને સાથે જ પ્રથમ મેચમાં બાંગ્લાદેશ અને બીજી મેચમાં પાકિસ્તાનને હરાવીને હવે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો કરવા માટે તૈયાર છે ઇન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે ત્યારે તમામ ખેડા ખેલાડીઓ હવે ન્યૂઝીલેન્ડને હરાવવા માટે તૈયાર છે બંને ટીમો વચ્ચે બે માર્ચના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રૂપ સ્ટેજની છેલ્લી મેચ રમશે ત્યારે તમામ ક્રિકેટ ચાહકોનું ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમવા જઈ રહેલી મેચ તરફ રહેશે મેચના લઈને ટીમ ઇન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે ચલો તમને આ અંગે મહત્વપૂર્ણ વિગતો જણાવીએ
ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ક્રિકેટ રમે તે પહેલા પ્રેક્ટિસ કરી રહી છે પરંતુ પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલીએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે આ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) ફૂટબોલ રમતો જોવા મળ્યો હતો જેમના વિડિયોઝ પણ સામે આવ્યા છે સાથે જ ચા નો કપ પર પકડી રાખ્યો હોય તેવું પણ નજારો જોવા મળી રહ્યો છે ચા પીતા પીતા તેઓ ફૂટબોલ રમી રહ્યો છે આવા અંદાજમાં ચાહકો જોઈને ખૂબ જ ખુશ થયા હતા અને કમેન્ટ કરી રહ્યા છે વિરાટ કોહલીની ચા મજા મળતા પ્રેક્ટિસ કરી રહ્યો હતો વિરાટ કોહલી સહિત સમગ્ર ટીમ પણ પ્રેક્ટિસ કરી રહી હતી પરંતુ વિરાટ કોહલી બધા જ ક્રિકેટ ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે
વિરાટ કોહલી પાકિસ્તાન સામે સારું એવું પર્ફોમન્સ કર્યું હતું અને સેન્ચ્યુરી ફટકારી હતી. આ મેચમાં પણ કોહલી 111 બોલમાં ઈનિંગ રમી હતી. આશા તે 7 જેટલા ફોર પણ ફટકાર્યા હતા જેથી તેમના ચાહકો વધુ ખુશ થયા હતા હવે ન્યૂઝીલેન્ડ સામે જે રમત જઈ રહી છે ક્રિકેટ તેમાં પણ વિરાટ પાસે ઘણી બધી આશા છે કે તેઓ છેલ્લા મેચમાં જે રીતનું પર્ફોમન્સ કર્યું તે જ રીતનું ન્યૂઝીલેન્ડને હરાવવા માટે પર્ફોમસ આપે