IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 માર્ચના રોજ દુબઈમાં રમાશે,જોવા મળશે કાંટાની ટક્કર

IND vs NZ Champions Trophy 2025 Final:  ચેમ્પિયન ટ્રોફી ભારત માટે ખૂબ જ શાનદાર રહે છે 2025માં ભારત ટીમ એ સારું એવું પર્ફોમન્સ કર્યું છે અને સામેવાળાને હારનો સામનો કરવો પડે icc ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 માર્ચના રોજ દુબઈ રમવા જઈ રહી છે આ દરમિયાન હવે દરેક ક્રિકેટ ચાહકોની તેમના પર નજર રહેશે પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને માત આપીને ફાઇનલમાં પ્રવેશવા જઈ રહી છે ત્યારે હવે બંને ટીમો ચેમ્પિયન બનવા માટે એકબીજા સાથે મેદાનમાં ઉતરશે 

વધુમાં જણાવી દઈએ તો આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ ટીમ અત્યાર સુધીમાં કુલ છ વખત સેમી ફાઇનલ પર પહોંચી ગઈ છે જેમાં ન્યૂઝીલેન્ડ ની ટીમને ચાર વખત ભયંકર હારનો સામનો કરવો પડ્યો હતો આ સાથે જ ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા સામે ન્યૂઝીલેન્ડ નો રેકોર્ડ 100 ટકા રહ્યો છે બીજી તરફ ભારતનું પર્ફોમન્સ પણ ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત રહ્યું છે પાકિસ્તાનની ટીમને પણ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી હરાવ્યું હતું. ભારત અને ન્યૂઝીલેન્ડ બે વખત icc ટુર્નામેન્ટની ફાઇનલમાં આમને સામને જોવા મળી હતી બંને વખત ન્યૂઝીલેન્ડ ટીમ ઇન્ડિયા ને માર્ચ આપી હતી પરંતુ હવે કંઈક અલગ જ પરફોર્મન્સ બંને ટીમો જોવા મળી શકે છે 

ક્રિકેટ ચાહકોની હવે સેમિફાઇનલ પર નજર રહેશે  દુબઈ ખાતે રમવા જઈ રહેલી બંને ટીમો પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે સેમિફાઇનલ પર હવે કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું બીજી તરફ ટીમ ઇન્ડિયા પર ક્રિકેટ ચાહકોને પૂરો ભરોસો છે કારણ કે છેલ્લા રેકોર્ડ ને જોઈને તેમણે  સારું એવું પર્ફોમન્સ કર્યું છે અને સારી એવી બાજી પણ મારી છે

Join WhatsApp

Join Now

Leave a Comment