IND vs PAK Champions Trophy : ઘણા સમયથી ક્રિકેટ ચાહકો ચેમ્પિયન ટ્રોફી ની રાહ જોઈ રહ્યા હતા આખરે પાકિસ્તાન અને ભારત વચ્ચે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમવા જઈ રહ્યો છે પાકિસ્તાન પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની તલવાર પહેલેથી જ લટકી રહી છે જો ચેમ્પિયન ટ્રોફી હારી જશે તો પાકિસ્તાનની ટીમની ખૂબ જ ખરાબ હાલત થઈ જશે અને તેઓ તેમને બહારનો રસ્તો બતાવી શકે છે મહમદ રિઝવાનની આગેવાની હેઠળ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 60 રનનો હારનો સામનો કરવો પડ્યો હતો આજે ભારત સામે પણ ટીમ હારી શકે છે કારણકે ભારતનો મુકાબલો કરવો પાકિસ્તાન માટે ખૂબ જ મુશ્કેલ છે આ સાથે જો ભારત સામે પણ 13 ટીમ હારી જાય છે તો સેમિફાયલનની રેસમાંથી તે બહાર થઈ શકે છે તમને વધુમાં જણાવી દઈએ તો ચેમ્પિયન ટ્રોફીમાં કુલ આરટીમો ભાગ લઈ રહી છે દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાયલનમાં પ્રવેશ કરશે
આજે ભારત અને પાકિસ્તાન સામે ધમાકેદાર મેચ છે ટીમ ઇન્ડિયા આ મેચ પણ જીતવા માટે સેમિફાઇનલમાં લગભગ એન્ટ્રી કરી જશે અને ખૂબ જ પ્રયત્ન કરી રહી છે ત્યારે ભારત આજે પાકિસ્તાનને હરાવવા માટે સફળ થાય છે તો તે પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવી લેશે વધુમાં રેટ વાઈઝ તમને જણાવી દઈએ તો ગ્રુપ-A ના પોઈન્ટ ટેબલમાં, ટીમ ઈન્ડિયા +0.408 ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ન્યુઝીલેન્ડ +1.200 ના નેટ રન રેટ સાથે ટોચ પર છે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે બાંગ્લાદેશથી પણ નીચે પાકિસ્તાનની હાલત છે આજે પાકિસ્તાન ભારત સામે હારી જાય છે તો તેમને બાકીનો મુકાબલો બાંગ્લાદેશ સામે કરવો પડશે ન્યૂઝીલેન્ડ ને હજુ પણ ભારત અને બાંગ્લાદેશ સામે બે વધુ મેચ રમવાની બાકી છે આગામી દિવસોમાં હજુ પણ તે અંગે મોટો નિર્ણય આવી શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે દુબઈમાં શાનદાર મેચ રમવા જઈ રહી છે