Champions Trophy 2025: પાકિસ્તાન હવે ચેમ્પિયન ટ્રોફી માંથી આઉટ થઈ શક્યું છે હવે તેઓ ચેમ્પિયન ટ્રોફી માં પોતાના કિતાબનો બચાવ કરી શકશે નહીં. ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશની હાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે વધુમાં જણાવી દઈએ તો પાકિસ્તાને 2017માં ભારતને હરાવીને આ કિતાબ જીત્યો હતો પરંતુ રવિવારે ફરી એકવાર ભારત સામે ચેમ્પિયન ટ્રોફી માટે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમનો સામનો થયો હતો તે દરમિયાન તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનને તેનું યજમાન બનાવ્યું ત્યારે તેવું લાગતું હતું કે પાકિસ્તાન તેના કિતાબનો બચાવ કરશે પરંતુ આવું થયું નહીં ભારતે સારું પ્રદર્શન કર્યું અને દુબઈ રમાયેલી ક્રિકેટમાં જીત હાંસિલ કરી
વધુમાં જણાવી દઈએ તો ન્યૂઝીલેન્ડ એ બાંગ્લાદેશને હરાવ્યો છે આ પહેલા પણ તેમણે ચેમ્પિયન ટ્રોફી ની પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. બે મેચ જીતીને હવે તે સેમિફાઇનલ પર પહોંચ્યું છે બીજી તરફ ન્યૂઝીલેન્ડ બાદ હવે ભારતે પાકિસ્તાનનો રાજ્યો કર્યો છે અને બે માર ખાધા બાદ પાકિસ્તાનને બરાબરનું સપક મળી ગયો છે પાકિસ્તાન નું ભવિષ્ય ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પર નિર્ભર હતું પરંતુ હવે તેમની હાલત ખરાબ થઈ ગઈ છે
ભારતીય ટીમની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને છ વિકેટ એ હરાવ્યું હતું. પાકિસ્તાન સેમી ફાઇનલમાં હવે પહોંચી શકશે નહીં ત્યારે ભારતે સારું પ્રદર્શન કરીને વિશ્વમાં રેકોર્ડ બનાવ્યો છે સત્તાવાર રીતે બહાર પાડવામાં જે વિગતો સામે આવે છે તે મુજબ પાકિસ્તાન સેમિફાઇનલમાં નહીં પહોંચે પરંતુ તેમની આશા બાંગ્લાદેશ અપસેટ સર્જીને ન્યૂઝીલેન્ડની હરાવવા ઉપર ટકેલી હતી ત્યારબાદ તેમણે બાંગ્લાદેશ છે ને હરાવ્યું પરંતુ તેમને એ પણ હતું કે ભારતે સામે તેઓ જીત હાસિલ કરશે પરંતુ ત્યાંથી પણ તેમને માર મળ્યો