India vs New Zealand, Champions Trophy 2025 Final: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો થવા જઈ રહ્યો છે ટીમ ઇન્ડિયા અત્યાર સુધી આર નો સામનો નથી કર્યો પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા બંને ટીમને માત આપીને હવે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજે ક્રિકેટ ચાહકોની નજર બંને ટીમો પર રહેશે અને ખાસ કરીને ભારત ટીમનું પરફોમન્સ નિહાળવા માટે ક્રિકેટ ચાહકો તૈયાર છે હાલમાં જ ન્યૂઝીલેન્ડની ટીમને સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ત્યારે હાલમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે શાનદાર મુકાબલો જોવા મળશે
દુબઈ થશે ફાઇનલ મુકાબલો : India vs New Zealand
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ રમાશે ત્યાં ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો હતો એટલે કે દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે આપ સૌને જણાવી દે તો ભારત અને પાકિસ્તાનનું મુકાબલો ખૂબ જ શાનદાર રહ્યો હતો હવે આપી જ બેટ્સમેનો માટે પડકાર જનક સાબિત થાય છે પરંતુ હવે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેનો મુકાબલો શાનદાર આ ક્રિકેટ સ્ટેડિયમ પર જોવા મળશે
દુબઈમાં ઝાકળનો પ્રભાવ કોઈ ખાસ જોવા નહીં મળે આ સાથે જ ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બેટિંગ કરવાનું નિર્ણય લઈ શકે છે તેવી પણ શકીલ દાવો મીડિયામાં સામે આવી છે આપ સાથે જ આપ સૌને જણાવી દઈએ તો પહેલી ઇનિંગમાં 290 થી 500 રન બનાવવામાં આવે તો લક્ષ્ય હાસલ કરવું બીજી ટીમ માટે ખૂબ જ મુશ્કેલ બની શકે છે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની રમવા જઈ રહ્યા ટીમ અપેક્ષા કરી રહી છે કે જો સૌથી પહેલા ભારત બેટિંગ કરશે તો તેમના માટે પડકાર જનક થઈ શકે છે પરંતુ ન્યૂઝીલેન્ડ માટે પણ એ એટલું જ આસાન નહીં રહે તેમના માટે પણ ભારતને હરાવવું મુશ્કેલ છે