ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઇન્ડિયા બે માર્ચે ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો કરશે તે દરમિયાન ઘણા બધા મોટા નિર્ણયો પણ લેવાય તેવી શક્યતાઓ છે કારણ કે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ન્યૂઝીલેન્ડ સામે રમવા જઈ રહેલા પ્રેમી ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પોતાનો કેપ્ટન બદલી શકે છે પરંતુ આ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી આગામી દિવસોમાં હજુ પણ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે હેટ્રિકની ઈજાથી પીડાતા ભારતીય કેપ્ટન રોહિત શર્માને આ મેચ માટે આરામ આપવામાં આવી શકે તેવી શક્યતાઓ છે સાથે જ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે ટીમ મેનેજમેન્ટ પણ આ મુદ્દા પર વિચાર કરી રહ્યો છે ભારત ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો કરે તે પહેલા જ કેપ્ટન બદલી શકે તેવી શક્યતાઓ છે
ન્યૂઝીલેન્ડ સામે રમતા પહેલા ટીમ ઇન્ડિયા બદલશે કેપ્ટન?
ચેમ્પિયન્સ ટ્રોફી માટે શુભમન ગિલને રોહિત શર્માના ડેપ્યુટી એટલે કે ટીમના ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ સિવાય પાકિસ્તાન સામેની મેચ દરમિયાન પણ જ્યારે રોહિત શર્મા ઇજાગ્રસ્ત થઈને મેદાન છોડીને જતો રહ્યો હતો ત્યારે ગિલે થોડા સમય માટે ટીમની કમાન સંભાળ હતી જોકે થોડા સમય પછી હિટમેન મેદાન પર આવ્યો હતો અને પોતાની જવાબદારીઓ સંભાળવાનું શરૂ કર્યું હતું. પરંતુ તે 100% ફીટ દેખાતો ન હતો આગામી દિવસોમાં હવે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલને રોહિત શર્માની જગ્યાએ ન્યૂઝીલેન્ડ સામે રમવા જઈ રહેલા મેચમાં કેપ્ટન તરીકે રાખવામાં આવી શકે છે
મીડિયા રિપોર્ટનું માન્ય તો રોહિત શર્મા અને શુભમન ગિલ બુધવારે બેટિંગ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો ન હતો. રોહિત ઘાયલ હતો અને ગિલની તબિયત પણ સારી નહોતી જોકે ગિલે ગુરુવારે એક અલગ સત્રમાં ભાગ લીધો હતો જેને જોઈને ભારતીય ચાહકોને રાહતનો શ્વાસ લીધો છે અને હવે ગિલ જે છે તેમને કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડ સામે રમવા જઈ રહેલા ક્રિકેટ મેચમાં પસંદ કરવામાં આવે તેવી શક્યતાઓ છે