IND Vs NZ Final: ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાની તૈયારીમાં, અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં આવું રહ્યું પર્ફોમન્સ

IND Vs NZ Final

IND Vs NZ Final: ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં  સારું એવું પર્ફોમન્સ કર્યો છે અને તમાકેદાર બેટિંગ અને બોલિંગ કરીને સામેવાળી ટીમને હરાવ્યો છે ત્યારે હવે સેમિફાઇનલમાં ભારતનું સામનો ઓસ્ટ્રેલિયા સામે થવા જઈ રહ્યો છે જોકે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ભારતીય ટીમ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અપરાજિત રહી છે પરંતુ હવે ફાઇનલમાં રોહિત શર્માની ટીમ  ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે

ચેમ્પિયન ટ્રોફી 2025 માં ભારતીય ટીમ એ અત્યાર સુધીમાં જે રીતનું શાનદાર પર્ફોમન્સ કર્યું છે તેનાથી ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર દોડવા લાગી છે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી ત્યારે હવે ઓસ્ટ્રેલિયા જેવી ખતરનાક ટીમને પણ સેમિફાઇનલમાં હરાવીને ટુર્નામેન્ટમાં રિપોર્ટ પાંચમી વખત બનાવ્યો છે અને ફાઇનલ સ્થાન મેળવવું છે આવા સંજોગોમાં હવે ન્યૂઝીલેન્ડ સામે પણ જે મેચ રમવા જઈ રહી છે તેમાં પણ ન્યૂઝીલેન્ડને હારનો સામનો કરવો પડશે તેવું   ક્રિકેટ ચાહકોનું માનવું છે

ભારતે બાંગ્લાદેશને પણ છ વિકેટ એ ધરાવી દીધું હતું અને બાંગ્લાદેશ સામે ભારતીય ટીમનો પરફોર્મન્સ ખૂબ જ શાનદાર રહ્યું હતું મહમદ સમીના બહેતરી  બોલિંગ પ્રદર્શન બાદ ગેલના 101 રનની મદદથી ભારતને મેચ જીતવામાં મદદ મળી હતી બીજી તરફ બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરતા જ 228 રન બનાવ્યા હતા બીજી તરફ પાકિસ્તાનને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનને પણ 241 રનનું લક્ષ્યાંક છ વિકેટ બાકી રાખીને હાંસલ કર્યો

Join WhatsApp

Join Now

Leave a Comment