IPL 2025: જે ક્રિકેટ ચાહકો આઈપીએલની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે કારણ કે ખૂબ જ જલ્દી IPL 2025 ના કાર્યક્રમની જાહેરાત થઈ જશે અને ટૂંક સમયમાં જ IPL ટુર્નામેન્ટની પૂરી તૈયારી થવા જઈ રહી છે આપ સૌને જણાવી દઈએ તો આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 9 માર્ચ યોજવાની છે ટુર્નામેન્ટ પૂરી થતાની સાથે જ ચાહકોને IPL નો રોમાંચ જોવા મળશે સાથે જ ક્રિકેટ ચાહકો માટે આગામી મહિનો ખૂબ જ શાનદાર રહેવાનો છે કારણ કે આગામી મહિનો સુપર ડોઝ ક્રિકેટનો હશે વધુમાં જણાવી દઈએ તો હજુ સુધી જે સેડ્યુલ જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ બીસીસીઆઇ આગામી સાત દિવસ દરમિયાન આઇપીએલ 2025 ની જાહેરાત કરી શકે છે અને મહત્વની અપડેટ જે છે હાલમાં આવી છે તે અંગે મેં તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી ચલો તમને જણાવીએ
IPL 2024 ની શરૂઆત ક્યારે થશે?
મીડિયા રિપોર્ટનું માનીએ તો દિલ્હી કેપિટલ્સ તેમની બે હોમ મેચ વિઝાગમાં રમવા જઈ રહ્યો છે સાથે જ છેલ્લી સીઝનના કેટલીક મેચો ત્યાં જ રમાશે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ બીજી તરફ આઈ પી એલ 2024 ની શરૂઆત નજીક WPL સમાપ્ત થઈ ગયું છે તો બીજી તરફ ઘણા બધા એ પણ અહેવાલો મળી રહ્યા છે કે IPL ની ઘોષણા જે છે ટૂંક સમયમાં જ થશે
IPL 2025 અંગેની જે માહિતી સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દે તો 21મી માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે આ લીંક 21 માર્ચથી પુરા જોશ અને ઉસ્તાદ સાથે રમવાસી સાથે જ લિંગની ફાઇનલ 25 મેના રોજ યોજાય તેવી શક્યતાઓ હાલમાં મીડિયા અહેવાલોમાં સામે આવી છે સાથે જ હૈદરાબાદ નું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કથિક રીતે પ્રથમ બે પ્લે ઓફ મેચ નું આયોજન કરવામાં આવી તેવી શક્યતાઓ છે આ સાથે જ કોલકત્તાનું ઇડન ગાર્ડન બીજા પ્લે ઓફ અને ફાઇનલનું સ્થળ હશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં IPL ને લઈને મહત્વની અપડેટ સામે આવી શકે છે આવતા અઠવાડિયે બીસીસીઆઈ આ અંગેની મોટી જાહેરાત કરી શકે છે