IND Vs ENG: ગુજરાતીઓ માટે સારા સમાચાર છે કારણ કે ડેનાઇટ વન-ડે મેચ અમદાવાદમાં રમવા જઈ રહી છે છ ફેબ્રુઆરી શરૂ થઈ જશે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મેચ રમવાની છે ત્યારે ક્રિકેટર રશિયાઓ માટે ખાસ કરીને અમદાવાદ વાસીઓ માટે સારા સમાચાર છે જો તમે પણ ટિકિટ મેળવવા માંગતા હોય તો આજે મેં તમને આ અંગે મહત્વની વિગતો આપીશું અમદાવાદ રમનારી ટિકિટનું ઓનલાઈન બુકિંગ ચાર ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે નોંધનીય છે કે અમદાવાદ લાંબા સમય બાદ વનડે મેચ રમવા જઈ રહી છે જેને થી લઈને અમદાવાદ વાસીઓને ક્રિકેટ રશિયાઓ માટે સારા સમાચાર છે આ પહેલાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં રમાઈ હતી ભારતની ઓસ્ટ્રેલિયા સામે હાર થઈ હતી પરંતુ ફરી એકવાર ટીમ ઇન્ડિયા અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવા જઈ રહી છે
હાલમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા હાલમાં જ અપડેટ સામે આવી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ વન ડે અમદાવાદ ખાતે રમવા જઈ રહી છે તેની ક્રિકેટનું ટિકિટ બુકિંગ માય સો પરથી કરી શકાશે ટિકિટ બુકિંગ ની પ્રક્રિયા ચાર ફેબ્રુઆરી બપોરે 12:00 વાગ્યાથી આસપાસ શરૂ થઈ જશે અને છ ફેબ્રુઆરીએ મેચ રમાશે
વધુમાં જણાવી દઈએ તો 12 મી ફેબ્રુઆરી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમનારી મેચની માહિતી હાલમાં જે સામે આવી છે તે બુકિંગ અંગેની છે બુક કરાવેલી ટિકિટ હોમ ડિલિવરી દ્વારા પણ પહોંચાડવામાં આવશે. આ વખતે ટીમ ઇન્ડિયા ની વાત કરીએ તો રોહિત શર્માજી કેપ્ટન છે શુભમન ગીલ વિરાટ કોહલી શ્રેયસ ઐયર સાથે જ કેએલ રાહુલ હાર્દિક પંડ્યા અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર કુલદીપ યાદવ જેવા ઘણા બધા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે