rawalpindi weather forecast : રાવલપિંડીમાં મોસમનું બદલશે મિજાજ, જાણો મેચમાં કેવું રહેશે વાતાવરણ

rawalpindi weather forecast : ચેમ્પિયન ટ્રોફી નો સાતમો મુકાબલો ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહ્યો છે એટલું જ નહીં આ ક્રિકેટ મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે ત્યારે આ મેચ સમય શરૂ થઈ તે પહેલા જ ટોસ 2:00 વાગ્યાની આસપાસ શરૂ થશે પરંતુ વરસાદના કારણે ટોચ સમયસર થઈ શક્યો ન હતો. મેચમાં ઓવરની સંખ્યામાં ઘટાડો થવાથી પૂરી શક્યતા છે કે વાતાવરણમાં પણ વધુ ધ્યાન આપવામાં આવે બપોરે જલા રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ફ્લડ લાઇટ ચાલુ કરવી પડી હતી અને સાંજે પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત હતી ચાલો તમને જણાવીએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થઈ રહેલી મેચ વાતાવરણના કારણે અને વરસાદના કારણે રદ થઈ શકે છે કે નહીં

રાવલપિંડીના હવામાનના તાજા સમાચાર : rawalpindi weather forecast 

 હવામાનની વેબસાઈટ મુજબ અને મીડિયા રિપોર્ટનું માનીયે તો આગામી થોડા દિવસો સુધી રાવલપિંડીમાં સતત વરસાદની સંભાવના છે ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ મોડી શરૂ થાય તેવી શક્યતાઓ છે અને તેને અટકાવી પણ દેવામાં આવી છે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ભેજનું પ્રમાણ 56% સુધી રહેશે અને પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે જેથી મેચમાં તેમની અસર જોવા મળી શકે છે અને મોટા ફેરફાર પણ વાતાવરણમાં જોવા મળશે જેથી આખરે હવે મેચ રદ કરવાની અથવા પેન્ડિંગ રાખવાની અથવા મોડી શરૂ થાય તેવી શક્યતાઓ છે

Join WhatsApp

Join Now

Leave a Comment