શુભમન ગિલની ઈર્ષા કરતો હતો આ ભારતનો મહાન ખેલાડી ,જાતે કબૂલાત કરીને જણાવ્યું ખતરનાક કારણ જાણો

Shikhar Dhawan Was Jealous Of Shubman Gill:શુભમન ગિલની ઈર્ષા કરતો હતો આ ભારતનો મહાન ખેલાડી ,જાતે કબૂલાત કરીને જણાવ્યું ખતરનાક કારણ જાણો

ભારત ક્રિકેટ ટીમના એવા મહાન ખેલાડી જે સૌથી સારા રમે છે એવા શિખર ધ્વને 24 ઓગસ્ટના રોજ પોતે ક્રિકેટ માહિતી નિવૃત્તિની જાહેરાત કરી હતી જેમાં શિખર ધવનને જણાવ્યું હતું કે એક ઇન્ટરવ્યૂમાં શિખર થવાને કહ્યું હતું કે કે હું હાલમાં ભારત ટીમના જે વાઇસ કેપ્ટન છે શુભમ ગેલ એમને ખૂબ જ ઈર્ષા કરતો હતો અને તે ખુલાસો કર્યો એટલે બધા લોકો ચોકી ગયા એના પાછળનું મોટું કારણ શિખર ધવન એ જણાવ્યો જાણો શું છે આ કારણ

ભારતીય ટીમમાં શિખર ધવન છે તેમનું ખૂબ જ માન મર્યાદા હતી અને તેમને ખૂબ જ સારી મેચો રમી છે અને દરેક ખેલાડી સાથે તેમનો વર્તન સારો રહ્યો છે તેમને રોહિત શર્મા સાથે અનેક મેચો રમી અને જીતાડી છે આઈસીસી ટુર્નામેન્ટમાં તેમનું રમવાનું પ્રદર્શન સારું રહ્યું છે 2019 માં શુભમ ગીલને ટીમમાં લેવામાં આવ્યો હતો એટલે શિખર ધવનનું માન થોડું ઓછું થવા લાગ્યું હતું જેના કારણે શિખર ધવન સુગંભીરથી ખૂબ જ ઈર્ષા કરતો હતો દિલ પહેલા વન-ડે ક્રિકેટમાં રમવાનું ચાલુ કર્યું હતું અને વન-ડે ક્રિકેટમાં સારું રમે તેના પછી તેને 2020 માં ટેસ્ટની ટીમમાં રેગ્યુલર ખેલાડી તરીકે લેવામાં આવ્યો હતો તેનો રમવાનો સારો દેખાવ કોહલીને પણ સારો લાગ્યો હતો

શિખર ધવન ગીરના કારણે થોડો થોડો ટાઈમ માહિતી બહાર નીકળવા લાગ્યું હતું દિલનું સારું પ્રદર્શન જોઈ અને પ્રેક્ષકો ખૂબ જ રાજી થઈ ગયા હતા જેથી શિખર ધવન ને થોડી ઈચ્છા થઈ અને તેમણે જણાવ્યું કે હું દિલને ઈચ્છા કરતો હતો કારણ કે પહેલા જ બે ક્રિકેટમાં જગ્યા બનાવી ચૂક્યો હતો અને ઘણીવાર એ સદી ફરકટતો હતો જ્યારે તે ફોર્મેટમાં હોય એટલે શિખર ધવન કહે હું થોડી શરદી ફટકારવા માટે રહી જતો હતો

શિખર ધવન ભલે હાલમાં નિવૃત્તિ લઈ લીધી પણ તે ભારત દેશ માટે સૌથી સારો ખેલાડી છે અને તે ક્રિકેટને ખૂબ જ ચાહે છે લેજન્ટ લિંગ ક્રિકેટ ની ત્રીજી સિઝન 20 સપ્ટેમ્બર થી શરૂ થવાની છે જેમાં છ ટીમો ભાગ લેશે અને નિવૃત્ત ખેલાડીઓ છે તેમને આ ટીમમાં રમવા મળશે ગુજરાતની ટીમ તરફથી શિખર ધવન પણ જોડાઈ શકે છે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ