Champions Trophy 2025 : અફઘાનિસ્તાન સામેની મેચ થશે રદ,બયકોટ કરવાની ઉઠી માંગ, જાણો સમગ્ર મામલો

Champions Trophy 2025: ક્રિકેટ જગતના ફરી એકવાર મહત્વના અપડેટ સામે આવ્યા છે 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનની યજમાનીમાં ચેમ્પિયન ટ્રોફી 2025 ની શરૂઆત થઈ રહી છે તે પહેલા સૌથી મોટી અપડેટ સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો ચેમ્પિયન ટ્રોપી શરૂ થાય તે પહેલા જ ઇંગ્લેન્ડમાં અફઘાનિસ્તાનની મેચનો બોયકોટ કરવાની માંગ થઈ રહી છે અફઘાનિસ્તાનની મેચનું બાઈકોટ કરવાનું શું છે કારણ ચાલો તમને વિગતવાર જણાવીએ

Champions Trophy 2025: અફઘાનિસ્તાન મેચ બાઈકોટ મામલો

હાલમાં જે વિગતો મીડિયામાં માધ્યમથી સામે આવી રહી છે તે મુજબ તાલીબાને 2021 માં ચારથી અફઘાનિસ્તાનનો કબજો જમાવ્યો છે ત્યારથી મહિલાઓના ક્રિકેટ પર રદ કરી દેવામાં આવ્યું છે ત્યારથી જ icc ના નિયમોમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જોકે પુરુષ ક્રિકેટ રમી રહ્યો છે તેણે મહિલા ક્રિકેટને પ્રસ્થાન આપવું પડશે તેવા ઘણા બધા નિયમો પણ બદલવામાં આવ્યા છે પરંતુ એક ટીમ તો જરૂર રાખવી પડશે પરંતુ ત્રણ વર્ષ બાદ પણ અફઘાનિસ્તાનની મહિલા ટીમ મેદાન પર ઉતરી શકી નથી જેને લઈને અનેક વાર વિરોધ પણ થઈ ચૂક્યા છે પરંતુ અફઘાનિસ્તાન મેચ અને બાયકોટ કરવાની માંગ હાલમાં ઉઠી રહી છે

વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ ઓસ્ટ્રેલિયાએ પણ અફઘાનિસ્તાન સાથેની મેચોનો વિરોધ કર્યો છે છેલ્લા મહિને બ્રિટિશ સાંસદનો એક રૂપે ઇંગ્લેન્ડને અફઘાનિસ્તાન સાથેની મેચનો બાયકોટ કરવાનો આગ્રહ કર્યો હતો અને વિરોધ પણ કર્યો હતો પરંતુ હવે જે 26 ફેબ્રુઆરીએ લાહોરમાં યોજના છે તેનો પણ વિરોધ થાય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ અફઘાનિસ્તાન મેચનો બાઇકોર્ટ કરવામાં આવી રહ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment