India vs Pakistan: આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે પેલા ઘણા સમયથી આ ક્રિકેટ મેચની ચાહકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે ફાઇનલી દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલો જોવા મળશે ચેમ્પિયન ટ્રોફીની આ મહત્વપૂર્ણ મેચ હશે બંને ટીમો માટે ખૂબ જ રસપ્રદ બની રહેશે સમગ્ર વિશ્વમાં ચાહકોમાં ભારે એક્સાઇમેન્ટ જોવા મળી રહ્યું છે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાયરલ થતાની સાથે જ ચાહકોનું ધ્યાન પણ આકર્ષિત કરી રહ્યો છે આપ સૌને જણાવી દઈએ તો ઇન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીની મજાક ઉડાડવામાં આવતી હોય તેવો વિડિયોઝ વાયરલ થઈ રહ્યો છે
આપ સૌને જણાવી દઈએ તો પાકિસ્તાનની ટીવી ચેનલમાં જ્યારે વસીમ અકરમને વિરાટ કોહલી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસતા હસતા જવાબ આપતા કટાક્ષ જવાબ આપ્યો હતો તેમણે કહ્યું હતું કે સ્ટાર સ્પોર્ટ્સ જુઓ તેઓ એવું નથી કરી રહ્યા કે અન્ય ખેલાડીઓ પણ છે તેમના એવો ફક્ત કોહલી વિશે જ ચર્ચા કરી રહ્યા છે
વિરાટ કોહલી ભારતીય ખૂબ જ લોકપ્રિય ખેલાડીઓમાં ના એક છે જેમણે અત્યાર સુધીમાં 13 જેટલી ચેમ્પિયન ટ્રોફી મેચ રમી છે આ સાથે જ તેમણે 78.71 ની એવરેજથી કુલ 551 રન બનાવ્યા છે આ સાથે જ તેમને પાંચ હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. ત્યારે પાકિસ્તાનના કેપ્ટને કરેલી જે કટાક્ષ પાકિસ્તાની ચેનલમાં એમનો વિડીયો જ હાલ ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વારલ વીડિયોની લીંક પણ આપી છે જે તમે તેમણે શું કહ્યું તેના વિશે સાંભળી શકો છો