IPL 2025: ઇન્ડિયન ટીમનો આ ખેલાડી ક્રિકેટ મેદાનમાં નહીં જોવા મળે, થયો ઈજાગ્રસ્ત

IPL 2025:  હાલમાં ક્રિકેટ જગતમાં ચેમ્પિયન ટ્રોફીની સીઝન ચાલી રહી છે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ટૂંક સમયમાં જ મુકાબલોક થશે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવજ કે ટ્રોફી ની છેલ્લી મેચમાં હાલમાં એક ખેલાડી ઈજાગ્રસ્ત  થયો છે જસપ્રીત બુમરા ICCચેમ્પિયન ટ્રોફી 2025માં (ICC Champions Trophy 2025) ઇજાના કારણે રમી રહ્યો નથી. તેમના ચાહકોને પણ મોટો ઝટકો લાગ્યો છે હાલમાં જ જસપ્રીત બુમરા  અંગે મહત્વની વિગતો સામે આ વિશે ચાલો તમને ચેમ્પિયન ટ્રોફી વિશે વિગતવાર જણાવીએ 

રિપોર્ટનું માનીએ તો જસપ્રીત બુમરાહ  IPL મેચમાં પ્રથમ અને બીજા અઠવાડિયે મિસ કરી શકે છે સાથે જ ફાસ્ટ બોલર સંપૂર્ણ ફીટ થઈ શકશે નહીં તેવું પણ માનવામાં આવી રહ્યું છે જેના કારણે પાંચમી વખત ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયનની મુશ્કેલી વધી શકે છે સાથે જ હવે આ ખેલાડી મેદાનમાં નહીં ઉતરે તો તેમજ ચાહકો માટે પણ ખૂબ જ ખરાબ સમાચાર છે કારણ કે હવે તેઓ આરામ કરી રહ્યો છે

વધુમાં જણાવી દઈએ તો  જસપ્રિત બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સિલન્સમાં રિહેબની થી પસાર થઈ રહ્યો હતો આ સાથે જ તેમનો મેડિકલ રિપોર્ટ સારો છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે તેની બોલિંગ પણ શરૂ કરી દીધી છે પરંતુ iplના પ્રથમ બે અઠવાડિયા સુધી બોલિંગ કરી શકશે નહીં તેવી પણ માહિતી સામે આવી રહી છે એટલે કે બોલિંગ તરીકે જસપ્રિત મેદાનમાં નહીં જોવા મળે તેવું પણ માનવામાં આવી રહ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment