Chahal Dhanashree Divorce: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રીના છૂટાછેડાને લઈને ફરી એક વાર મહત્વની અપડેટ સામે આવી છે ઘણા સમયથી બંને ખૂબ જ ચર્ચામાં છે લગભગ અઢી વર્ષથી એકબીજાથી દૂર રહી રહ્યા છે અને આખરે તેમને અલગ રહેવાનું નક્કી કર્યું છે છેલ્લા ઘણા સમયથી તેઓ બંને છૂટાછેડાની ચર્ચા ને લઈને અને અફવાને લઈને તેઓ ખૂબ જ ચર્ચામાં છે . હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો ફેમિલી કોર્ટે બંનેના છૂટાછેડા ની અપીલ મંજૂર કરી દીધી છે હવે બંને ચાર વર્ષ પછી ત્રણ મહિનાની અંદર તેઓ અલગ થઈ ગયા છે
ચહલ અને ધનુશ્રી ના લગ્ન 24 ડિસેમ્બર 2020 ના થયા હતા અને હવે તેઓ અલગ થઈ ગયા છે સોશિયલ મીડિયા પર તેઓ એકબીજાને અન ફોલો કરી દીધા છે આ સાથે જ તેવી પણ અફવાઓ ચાલી રહી છે વધુમાં જણાવી દઈએ તો ગયા મહિને છૂટાછેડા ની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યારે પુષ્ટિ નહોતી પરંતુ બંને બાંદ્રા ફેમિલી કોર્ટમાં આ માટે અપીલ કરી હતી અને હવે બંને છ મહિનાના કોલિંગ of પિરિયડની પણ છૂટ માંગી હતી જેને કોર્ટે નકારી દીધી છે
વધુમાં જણાવી દઈએ તો કોર્ટમાં ક્રિકેટરે અપીલ કરી હતી કે બુધવારે 19 માર્ચના દિવસે નિર્ણય સંભળાવવાના ફેમિલી કોર્ટે 20 માર્ચ સુધીના કેસમાં પતાવવાનો આદેશ આપવામાં આવ્યો છે હાઇકોર્ટે બંનેને કોલિંગ ઓફ પિરિયડમાંથી છૂટ આપી હતી અઢી વર્ષથી બંને અલગ રહી રહ્યા છે આ છૂટાછેડા ની ન્યુઝને લઈને ક્રિકેટ ચાહકો ખાસ કરીને ચહેલના ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે