ટ્રેનમાં આગ
સાબરમતી કાળીગામ રેલવે યાર્ડમાં પેસેન્જર ટ્રેનના કોચમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે સમયસર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી
By Pravin Mali
—
કાળીગામ રેલવે યાર્ડમાં આગ અમદાવાદના સાબરમતી નજીક કાળીગામ રેલવે યાર્ડમાં પેસેન્જર ટ્રેનના ખાલી કોચમાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો. ...





